For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Big News- આખરે કેજરીવાલે 'અહીં' મોદીને હરાવી દીધા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 એપ્રિલ: ચૂંટણી દાવ-પેચમાં ભલે મોદી અને કેજરીવાલ દરરોજ નવા પડકારોનો સામનો કરી રહ્યા હોય પરંતુ સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર પર કેજરીવાલે મોદીને હરાવી દીધા છે. ખાનખી સોશિયલ મીડિયા બિઝનેસ ફર્મ સિમ્પ્લીફાઇ-360ના રિપોર્ટમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને ચૂંટણી સીઝનમાં સૌથી લોકપ્રીય ગણાવવામાં આવ્યા છે. જોકે યૂનિક ટોકિંગમાં કેજરીવાલ મોદી કરતા ઘણા આગળ નીકળી ગયા છે.

સર્વેમાં લોકપ્રિયતા, વાતચીતનું કેન્દ્ર, તસવીરો અને અન્ય પાસાઓને આધાર બનાવવામાં આવ્યા છે. તમામ નેતાઓમાં મોદીને સૌથી વધારે ચર્ચામાં રહેનાર ઉમેદવાર બતાવવામાં આવ્યા છે.

નરેન્દ્ર મોદીએ 76 એસએસઆઇનો આંકડો પાર કરી લીધો છે. લગભગ 1,97,902 લોકોએ માર્ચ 2014માં મોદી અંગે ચર્ચા કરી. માર્ચમાં માત્ર મોદીએ 15,29,796નું બઝ ક્રિએટ કર્યું. આ જ યુદ્ધમાં આમ આદમી અરવિંદ કેજરીવાલ યૂનિક ટોકમાં મોદી કરતા આગળ અને એસએસઆઇમાં બીજા નંબર પર છે. લગભગ 2,20,069 લોકોની વચ્ચે કેજરીવાલની ચર્ચા થઇ અને તેમણે 73 એસએસઆઇનો આંકડો પાર કરી લીધો છે.

કોંગ્રેસની વાત કરીએ તો પાર્ટીના ચિરાગ રાહુલ ગાંધી આ સૂચિમાં ત્રીજા નંબર પર આવે છે. રાહુલની ચર્ચામાં લગભગ 79,713 લોકો આવ્યા છે જ્યારે તેમણે 72 એસએસઆઇનો આંકડો પાર કર્યો છે. કોંગ્રેસ સુપ્રીમો સોનિયા ગાંધી આ લિસ્ટમાં ચોથા સ્થાન પર ખસકી ગઇ છે. તેમણે 71 એસએસઆઇની સાથે સોશિયલ મીડિયા પર અપેક્ષા કરતા ઓછા વિજિટરો એકઠા કર્યા છે.

આની સાથે ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ, મનમોહન સિંહ, શશિ થરૂર, ક્રમવાર સૂચિમાં સામેલ છે. સૂચિમાં એનસીપી નેતા શરદ પવાર, આપ નેતા યોગેન્દ્ર યાદવ, ભાજપના અમૃતસરથી ઉમેદવાર અરૂણ જેટલીએ પણ પોતાનું સ્થાન બનાવ્યું છે. ચૂંટણી માહોલની ગરમાઇમાં આ વખતે સોશિયલ મીડિયા આહુતિ નાખવાનું કામ કરી રહ્યું છે.

રાજનીતિના આ આધુનિકરણમાં કોની લહેર જીતમાં બદલાશે અને કયો આમ આદમી સત્તાનો તાજ પહેરશે તે તો 16 મેના રોજ અમે જાણીશું, પરંતુ ફિલહાલ તમામ રાજનૈતિક દળ જોર શોરથી ચૂંટણી નાવ પાર લગાવવામાં લાગ્યું છે.

ટોપ છ પોલીટીકલ પાર્ટીઓ જે રહી ચર્ચામાં.

ટોપ છ પોલીટીકલ પાર્ટીઓ જે રહી ચર્ચામાં.

આ રહી દેશની ટોપ છ પોલીટીકલ પાર્ટીઓ જે ફેસબુક અને ટ્વિટર પર રહી ચર્ચામાં.

દેશના ટોપ 10 નેતાઓ

દેશના ટોપ 10 નેતાઓ

આ રહ્યા દેશના સૌથી વધારે ચર્ચામાં રહેલા નેતાઓ.

English summary
Narendra Modi and Arvind Kejriwal has topped the most favouravle candidates on twitter.Narendra Modi and Arvind Kejriwal has topped the most favouravle candidates on twitter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X