આમના એડવેંચર પર એક ક્લિક તો બને છે!
દુનિયામાં સાહસી લોકોની કોઇ કમી નથી, એક શોધશો તો હજાર મળશે. પરંતુ તેમાંથી કેટલાંક લોકો એવા પણ છે જેઓ માત્ર શોખ ખાતર કંઇક એવા કારનામા કરી નાખે છે જેને જોઇને તેમની પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. અમે આજે અમારા આ લેખમાં કેટલીક એવી સેલ્ફી અને તસવીરો લઇને આવ્યા છીએ જેને લેવા માટે આ લોકોએ પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દીધો. જોકે આમાંથી કેટલીક સેલ્ફી અને તસવીરો સાધારણ રીતે લેવાયેલી છે.
સેલ્ફી લેવી દરેકને ગમે છે, પરંતુ કેટલાંક લોકો સેલ્ફી દ્વારા પોપ્યુલર થવા માટે તમામ હદો પાર કરી દે છે. આજે અમે આપને કેટલીક એવી જ સેલ્ફી બતાવીશું જેને જોઇને આપને એ પણ એહસાસ થઇ જશે કે સેલ્ફી માટે લોકો શું-શું કરી શકે છે. પરંતુ જ્યારે આ લોકોએ આ પ્રકારની સેલ્ફી પોતાના ફેસબુક અને ટ્વિટર ઉપરાંત અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઇટોમાં પોસ્ટ કરી તો લોકોએ તેમની આ સેલ્ફીને ખૂબ જ લાઇક કરી સાથે સાથે તેને શેર પણ કરી, પરંતુ આ પ્રકારની સેલ્ફી લેવી દરેકના બસની વાત નથી.
આવો એક નજર કરીએ આવી જ કેટલીક હૃદયને હચમચાવતી સેલ્ફી અને તસવીરો પર...

આને કહેવાય જોખમી સેલ્ફી
છે તમારામાં આવું જોખમ ખેડવાની હિંમત એ પણ સેલ્ફી માટે.

આને કહેવાય જોખમી સેલ્ફી
છે તમારામાં આવું જોખમ ખેડવાની હિંમત એ પણ સેલ્ફી માટે.

કેટલીંક ખતરનાક સેલ્ફી.
આને કહેવાય જોખમી સેલ્ફી

આને કહેવાય જોખમી સેલ્ફી
છે તમારામાં આવું જોખમ ખેડવાની હિંમત એ પણ સેલ્ફી માટે.

આને કહેવાય જોખમી સેલ્ફી
કેટલીક હૃદયને હચમચાવતી સેલ્ફી અને તસવીરો

આને કહેવાય જોખમી સેલ્ફી
છે તમારામાં આવું જોખમ ખેડવાની હિંમત એ પણ સેલ્ફી માટે.

આને કહેવાય જોખમી સેલ્ફી
છે તમારામાં આવું જોખમ ખેડવાની હિંમત એ પણ સેલ્ફી માટે.

નામ કમાવા માટે આ લોકો કંઇ પણ કરી શકે છે!
દુનિયામાં સાહસી લોકોની કોઇ કમી નથી, એક શોધશો તો હજાર મળશે.

આને કહેવાય જોખમી સેલ્ફી
કેટલાંક લોકો એવા પણ છે જેઓ માત્ર શોખ ખાતર કંઇક એવા કારનામા કરી નાખે છે જેને જોઇને તેમની પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે

આને કહેવાય જોખમી સેલ્ફી
છે તમારામાં આવું જોખમ ખેડવાની હિંમત એ પણ સેલ્ફી માટે.

આને કહેવાય જોખમી સેલ્ફી
છે તમારામાં આવું જોખમ ખેડવાની હિંમત એ પણ સેલ્ફી માટે.

આને કહેવાય જોખમી સેલ્ફી
છે તમારામાં આવું જોખમ ખેડવાની હિંમત એ પણ સેલ્ફી માટે.

આને કહેવાય જોખમી સેલ્ફી
છે તમારામાં આવું જોખમ ખેડવાની હિંમત એ પણ સેલ્ફી માટે.

આને કહેવાય જોખમી સેલ્ફી
છે તમારામાં આવું જોખમ ખેડવાની હિંમત એ પણ સેલ્ફી માટે.

આને કહેવાય જોખમી સેલ્ફી
છે તમારામાં આવું જોખમ ખેડવાની હિંમત એ પણ સેલ્ફી માટે.

આને કહેવાય જોખમી સેલ્ફી
આમની Fearless સેલ્ફી આપને Fearful કરી દેશે
વધુ તસવીરો જોવા માટે અહીં ક્લિક કરો...-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?

Click it and Unblock the Notifications