'પુરૂષોની ઇચ્છા- ડેટ પર મહિલાઓ ખર્ચે પોતાના પૈસા'
ન્યૂયોર્ક, 11 ઓગષ્ટ: લગભગ 64 ટકા પુરૂષોને લાગે છે કે ડેટ પર જતી વખતે મહિલાઓ પોતાના માટે પૈસા કરવી જોઇએ. પરંતુ આવું કહેનાર પુરૂષોની સંખ્યા પણ ઓછી નથી કજે મહિલાના પૈસાને લેવાનું યોગ્ય માનતા નથી.
એક નવા સર્વેમાં મોટાભાગના પુરૂષોએ કહ્યું હતું કે મહિલાઓને ડેટ દરમિયાન અડધુ બિલ ચૂકવવું જોઇએ. લગભગ 44 ટકા લોકોએ કહ્યું હતું કે તે એવી મહિલાઓ સાથે ડેટ પર જવાનું બિલ્કુલ પસંદ નહી કરે જે બિલકુલ પણ ખર્ચ કરતી નથી.
લગભગ 57 ટકા મહિલાઓએ કહ્યું હતું કે તે ચૂકવવાની માંગણી કરે છે. પરંતુ 39 ટકા મહિલાઓનું માનવું છે કે તેમને લાગે છે કે પુરૂષ તેમની માંગણીને નકારી કાઢશે. લગભગ 44 ટકા મહિલાઓએ કહ્યું હતું કે તેમને કહ્યું હતું કે આ વાતથી પરેશાની થાય છે જ્યારે પુરૂષ મહિલાઓ પાસે ચૂકવણાંની આશા રાખે છે.

આ અધ્યન ચૈપમેન યૂનિવર્સિટીના ડેવિડ ફ્રેડરિક અને કૈલિફોર્નિયા સ્ટેટ યૂનિવર્સિટી અને વેલેસલી કોલેજના સહયોગીઓએ કર્યું. અધ્યન 17,000 પ્રતિભાગીઓ પર કર્યું હતું.












Click it and Unblock the Notifications
