તસવીરો: મોજીલાએ કરી જાહેરાત, 1550માં લોન્ચ કરશે સ્માર્ટફોન
મોજીલાનું નામ સાંભળતા જ તમારા મનમાં ફાયરફોક્સ બ્રાઉઝરનું નામ આવી જતું હશે. મોજીલા પોતાના ફાયરફોક્સના લીધે આખી દુનિયામાં ઓળખાય છે. મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં મોજીલાએ એક એવો સ્માર્ટફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે કે જેની કિંમત 25 ડોલર (લગભગ 1550 રૂપિયા)ની આસપાસ રહેશે. આ એક સ્માર્ટફોન હશે જેમાં ટચસ્ક્રીનની સાથે ઇન્ટરનેટ પણ એક્સેસ કરી શકશો.
મોજીલાએ અત્યારે તેનો પ્રોટોટાઇપ જ રજૂ કર્યો છે. કંપનીનું કહેવું છે કે આ ફોન તેણે ખાસ કરીને ઉભરતી અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને બનાવ્યો છે. મોજીલાએ તેના માટે ચાઇનાની કંપની સ્પ્રેડટ્રમની સાથે ભાગીદારી પણ કરી છે. મોજીલાના આગામી સ્માર્ટફોન વિશે કેટલાક જાણકારોનું કહેવું છે કે શરૂઆતમાં લોકોને વધુ પસંદ આવશે તેનું એક કારણ તેની કિંમત પણ છે જેના માટે બીજી કંપનીઓ વચ્ચે પણ મુકાબલો ચાલે છે.
મોજીલાના ઉપરાંત આગામી દિવસોમાં આ પ્રકારના બીજા ડિવાઇસીસ બજારમાં આવી શકે છે જે મોજીલાના સ્માર્ટફોનને ટક્કર આપી શકે છે. તેના પ્રોપોટાઇપ મોડલમાં આપવામાં આવેલા ફીચરો પર નજર નાખીએ તો ફોનમાં 1.2 ગીગાહર્ટનું સ્નેપડ્રેગન સીપીયૂ, 3જી યૂએમટીએસ, વાઇફાઇ, એનએફસી, 4.5 ઇંચની સ્ક્રીન આપવામાં આવશે જે 845 x 480 રિઝોલ્યુવેશન સપોર્ટ કરશે.
મોજીલાના સ્માર્ટફોનના ફિચર્સ જોવા માટે સ્લાઇડર ક્લિક કરતાં જાવ

મોજીલાના સ્માર્ટફોનના ફિચર્સ
4.5-inch screen (FWVGA 854×480 pixels)

મોજીલાના સ્માર્ટફોનના ફિચર્સ
Qualcomm MSM8210 Snapdragon, 1.2GHZ Dual core processor

મોજીલાના સ્માર્ટફોનના ફિચર્સ
Cameras: Primary: 5MP / Secondary: 2MP

મોજીલાના સ્માર્ટફોનના ફિચર્સ
3G UMTS quad-band (850/900/1900/2100)

મોજીલાના સ્માર્ટફોનના ફિચર્સ
8GB memory

મોજીલાના સ્માર્ટફોનના ફિચર્સ
256MB -1GB RAM (adjustable by developer)

મોજીલાના સ્માર્ટફોનના ફિચર્સ
A-GPS, NFC

મોજીલાના સ્માર્ટફોનના ફિચર્સ
Battery capacity: 1,800 mAh

મોજીલાના સ્માર્ટફોનના ફિચર્સ
Wi-fi: 802.11 b/g/n, Bluetooth, Micro USB
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
