જાણો 2015માં નવો બિઝનેસ શરૂ કરવાના શુભ મુહૂર્ત
વર્ષ 2015માં જો તમે કોઇ નવો ધંધો શરૂ કરવા જઇ રહ્યાં છો કે પછી અત્યારે ચાલી રહેલા ધંધાની નવી શાખા ખોલવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો શુ તિથિઓ જરૂર જોઇ લો. તેનાથી તેનાથી તમારો બિઝનેસ દિવસ-રાત ફૂલ્યો ફાલ્યો રહેશે. તમને જાણીને ખુશી થશે કે આ વર્ષે બિઝનેસ શરૂ કરનારાઓ માટે ખૂબ સારું છે.

આવો તમને જણાવી દઇએ કે વર્ષ 2015માં કયા દિવસ કરશો તમારા બિઝનેસની શરૂઆત
જાન્યુઆરી: 3, 5, 8, 13, 15, 16, 17, 22, 24, 26
ફેબ્રુઆરી: 9, 10, 12
માર્ચ: 3, 12, 17, 19, 21, 26, 27, 28
એપ્રિલ: 4, 7, 9, 14, 16, 18, 24, 25
મે: 1, 2, 4, 5, 12, 15, 21
જૂન: 2, 8, 9, 16, 18, 25, 29, 30
જૂલાઇ: 7, 14, 18
ઓગષ્ટ: 1, 3, 4, 6, 10, 11, 14, 15, 20, 22, 28, 31
સપ્ટેમ્બર: 7,8, 26, 29
ઓક્ટોબર: 3, 6, 8, 12, 13, 15, 16, 26, 31
નવેમ્બર: 2, 9, 12, 19, 20, 27
ડિસેમ્બર: 7, 17, 18, 24, 25, 26, 29












Click it and Unblock the Notifications
