For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: અલગ-અલગ શહેરોમાં હોળીના રંગબેરંગી નજારા...

|
Google Oneindia Gujarati News

રંગોનો તહેવાર ધૂળેટી આમ તો સોમવારે મનાવવામાં આવશે, પરંતુ આખા દેશમાં ઘણા લોકોએ પોતાના સંબંધીઓ, સહકર્મીઓ અને મિત્રોને લાલ, પીળા, લીલા રંગોથી રંગવાની શરૂઆત કરી દીધી છે. મુંબઇના બાળકો હોય કે મથુરાના બરસાનમાં ઉજવવામાં આવતી પારંપરિક હોળી હોય, દેશનો દરેક ભાગ કોઇને કોઇ રંગથી રંગાયેલો છે. કેવી છે ગુવાહાટીમાં હોળીની ધૂમ અને મથુરામાં રંગોની ધમક, કેટલીક તસવીરોના માધ્યમથી એક ઝલક...

ગુવાહાટીમાં હોળી

ગુવાહાટીમાં હોળી

ગુવાહાટીમાં હોળી રમતી વિદ્યાર્થિનીઓ.

મુંબઇના બાળકોની હોળી

મુંબઇના બાળકોની હોળી

આ બાળકો ભલે આ રંગોને જોઇ ના શકે પરંતુ, તેની ખુશ્બુ, તેની અનુભૂતિને ખુશીઓમાં ફેરવી દે છે.

મુંબઇના બાળકોની હોળી

મુંબઇના બાળકોની હોળી

આ બાળકો ભલે આ રંગોને જોઇ ના શકે પરંતુ, તેની ખુશ્બુ, તેની અનુભૂતિને ખુશીઓમાં ફેરવી દે છે.

ગુલાબી નગરી જયપુરમાં પણ હોળી

ગુલાબી નગરી જયપુરમાં પણ હોળી

ગુલાબી નગરી જયપુરમાં વિદેશી પ્રવાસીઓએ હોળી રમીને તેને વધુ ગુલાબી બનાવી દીધી.

ચંદીગઢ

ચંદીગઢ

ચંદીગઢ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ કોલેજના કેમ્પસમાં હોળીના રંગો સાથે ધૂમ મચાવી.

મુંબઇના બાળકોની હોળી

મુંબઇના બાળકોની હોળી

આ બાળકો ભલે આ રંગોને જોઇ ના શકે પરંતુ, તેની ખુશ્બુ, તેની અનુભૂતિને ખુશીઓમાં ફેરવી દે છે.

બોધગયામાં હોળીની ઉજવણી

બોધગયામાં હોળીની ઉજવણી

બુદ્ધની નગરી બોધગયામાં ફરવા માટે આવેલા વિદેશિયોએ પણ રંગોના તહેવાર હોળીનો આનંદ માણ્યો.

વૃંદાવનમાં પણ હોળી

વૃંદાવનમાં પણ હોળી

મથુરાના વૃંદાવનમાં કેટલીક બંગાળી મહિલાઓએ પણ પારંપરિક અંદાજમાં હોળી રમીને પોતાની ખુશી વ્યક્ત કરી.

વૃંદાવનમાં પણ હોળી

વૃંદાવનમાં પણ હોળી

મથુરાના વૃંદાવનમાં કેટલીક બંગાળી મહિલાઓએ પણ પારંપરિક અંદાજમાં હોળી રમીને પોતાની ખુશી વ્યક્ત કરી.

પટણામાં હોળી

પટણામાં હોળી

પટણામાં મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓ હોળીની મજા માણતી દેખાઇ રહી છે.

રંગબેરંગી ચંદીગઢ

રંગબેરંગી ચંદીગઢ

ચંદીગઢ યુનિવર્સિટીની વિદ્યાર્થિઓએ પણ કોલેજ કેમ્પસમાં હોળીના રંગોની સાથે ધૂમ મચાવી.

કોલકાતાની હોળી

કોલકાતાની હોળી

'સિટી ઓફ જ્વૉય' કોલકાતામાં બાળકોએ રાજનેતાઓના અંદાજમાં જોરદાર આનંદ માણ્યો.

જયપુરમાં હોળીનો વધુ એક રંગ

જયપુરમાં હોળીનો વધુ એક રંગ

જયપુરમાં કેટલાંક કલાકારો ભગવાન કૃષ્ણ અને રાધાની જેમ સજીને કલાકારોએ હોળીનો આ રંગ પણ લોકોની વચ્ચે રજૂ કર્યો.

વલ્લભગઢની હોળી

વલ્લભગઢની હોળી

ફરીદાબાદના વલ્લભગઢમાં વિદેશી સહેલાણીઓની હોળીનો એક રંગ.

નવી દિલ્હી

નવી દિલ્હી

દેશની રાજધાની દિલ્હીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધને પોતાના કાર્યાલયમાં આવેલા લોકોની સાથે આ તહેવારની મજા ઉઠાવી.

જયપુરમાં હોળીનો વધુ એક રંગ

જયપુરમાં હોળીનો વધુ એક રંગ

જયપુરમાં કેટલાંક કલાકારો ભગવાન કૃષ્ણ અને રાધાની જેમ સજીને કલાકારોએ હોળીનો આ રંગ પણ લોકોની વચ્ચે રજૂ કર્યો.

અલીગઢ

અલીગઢ

અલીગઢમાં કેટલાંક શ્રદ્ધાળુઓએ ભગવાન કૃષ્ણના અંદાજમાં બાકી શ્રદ્ધાળુઓની સાથે હોળીનો તહેવાર ઉજવ્યો.

જયપુરની લઠ્ઠમાર હોળી

જયપુરની લઠ્ઠમાર હોળી

જયપુરમાં મહિલાઓ અને પુરુષોએ અત્રેના જાણીતા ગોવિંદ દેવજીના મંદિરમાં આયોજિત ફાગ મહોત્સવ દરમિયાન લઠ્ઠમાર હોળીનો નજારો રજૂ કર્યો.

નંદગાંવમાં હોળી

નંદગાંવમાં હોળી

મથુરામાં કૃષ્ણના ગામ નંદગામમાં બરસાનેની મહિલાઓએ પારંપરિક લઠ્ઠમાર હોળીની એક ઝલક રજૂ કરી હતી.

મથુરાની હોળી

મથુરાની હોળી

લઠ્ઠમાર હોળી મહોત્સવ અંતર્ગત લોકોએ મથુરાના બરસાનેમાં સ્થિત શ્રીજી મંદિરમાં ગીત અને ન્યૃત્ય દ્વારા હોળીનો એક નવો રંગ લોકોની વચ્ચે રજૂ કર્યો.

બરસાનેમાં હોળી

બરસાનેમાં હોળી

નંદગામમાં રાધા મંદિરમાં જ્યારે પુરુષોએ લઠ્ઠમાર હોળી મહોત્સવ દરમિયાન ગુલાલ ફેંકીને આ મહોત્સવનો આનંદ ઉઠાવ્યો હતો.

English summary
Holi celebrations starts in India, take a look on few beautiful pics of Holi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X