For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Earth Day: નાસાની આખોથી જુઓ પૃથ્વીની કેટલીક રોચક તસ્વીરો

By Desk
|
Google Oneindia Gujarati News

22 અપ્રિલે આખી દુનિયા "અર્થ ડે" ઉજવે છે. આજના દિવસે અમેરિકાની સ્પેસ એજન્સી નાસા એ એક ખાસ કેમ્પેન લૌંચ કર્યું છે. આ કેમ્પેનથી તેઓ લોકોને અપીલ કરી રહ્યા છે કે ધરતી અને પર્યાવરણને બચાવવા માટે આગળ આવો.

ધરતી ના અલગ અલગ રંગ:
હવે જયારે નાસાએ પર્યાવરણને બચાવવા માટે અપીલ કરી છે. તો જરા એ તસ્વીરો પણ જુઓ જે તસ્વીરો નાસાએ સેટેલાઈટ થી લિધી છે. આ તસ્વીરોથી નાસાએ ધરતીની સુંદરતાને બતાવવાની કોસિસ કરી છે.

પૃથ્વી વિશે ખાસ વાતો

પૃથ્વી વિશે ખાસ વાતો

પૃથ્વી ની ઉમર 4.54 અરબ વર્ષ છે.

પૃથ્વી વિશે ખાસ વાતો

પૃથ્વી વિશે ખાસ વાતો

પૃથ્વીનું વજન 5972190000000000 અરબ કિલોગ્રામ છે.

પૃથ્વી વિશે ખાસ વાતો

પૃથ્વી વિશે ખાસ વાતો

પૃથ્વીનું સૂર્યથી અંતર 149,500,000 કિલોમીટર છે.

પૃથ્વી વિશે ખાસ વાતો

પૃથ્વી વિશે ખાસ વાતો

પૃથ્વી પર લગભગ 1.4 કરોડ પ્રજાતિ જોવા મળે છે.

પૃથ્વી વિશે ખાસ વાતો

પૃથ્વી વિશે ખાસ વાતો

પૃથ્વીનું જીવન કાળ 50 કરોડ થી 2.3 અરબ વર્ષ સુધીનું માનવામાં આવે છે.

અર્થ ડે

અર્થ ડે

પહેલો અર્થ ડે 22 અપ્રિલ 1970 ઉજવવામાં આવ્યો હતો.

અર્થ ડે

અર્થ ડે

20 મિલિયન લોકોએ પહેલા અર્થ ડે ભાગ લિધો હતો.

રોજ પ્રદુષિત થાય છે ધરતી

રોજ પ્રદુષિત થાય છે ધરતી

એક રિપોર્ટ મુજબ રોજ લગભગ 1 અરબ કિલોગ્રામ કચરો દરિયામાં જાય છે.

રોજ પ્રદુષિત થાય છે ધરતી

રોજ પ્રદુષિત થાય છે ધરતી

દર વર્ષે પ્રદુષણના કારણે ભારતમાં 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થાય છે.

રોજ પ્રદુષિત થાય છે ધરતી

રોજ પ્રદુષિત થાય છે ધરતી

દર 8 સેકંડમાં 1 બાળક ગંદુ પાણી પીવાથી મરી જાય છે.

રોજ પ્રદુષિત થાય છે ધરતી

રોજ પ્રદુષિત થાય છે ધરતી

10 લાખ ટન તેલના શીપીંગ દરમિયાન 1 ટન તેલ દરિયામાં વહી જાય છે.

અર્થ ડે

અર્થ ડે

નાસાએ પર્યાવરણને બચાવવા માટે અપીલ કરી છે.

અર્થ ડે

અર્થ ડે

તસ્વીરો નાસાએ સેટેલાઈટ થી લિધી

અર્થ ડે

અર્થ ડે

તસ્વીરો જે બતાવે છે ધરતીની સુંદરતા.

અર્થ ડે

અર્થ ડે

આ તસ્વીરો જોઇને તમને થઇ જશે પ્રકૃતિથી પ્રેમ.

English summary
Pics see earth from the eyes of NASA on this earth day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X