પ્રિયંકા ચોપડા છે ઇન્ટરનેટમાં સૌથી ખતરનાક સેલિબ્રિટી!
પ્રિયંકા ચોપડા પોતાની આવનારી ફિલ્મ ક્રિશ-3ને લઇને ખૂબ જ ચર્ચામાં છે. ઓનલાઇન પ્રિયંકા ચોપડાની વધતી લોકપ્રિયતાએ તેમનું નામ ઇન્ટરનેટની સૌથી ખતરનાક સેલિબ્રિટીમાં સામેલ કરી દીધું છે.
સુરક્ષા સોફ્ટવેર પ્રોવાઇડ કરનાર ફર્મ મેકેફે દ્વારા જારી કરવામાં આવેલા એક અહેવાલ અનુસાર પ્રિયંકા ચોપડાએ આ વર્ષે ઓનલાઇન સૌથી ખતરનાખ સેલિબ્રિટીના લિસ્ટમાં પહેલા નંબર પર રહેલી સની લિયોનને પાછળ રાખી દીધી છે.
સાઇબર ક્રિમિનલ આપના પીસીમાં ખરાબી કરવા માટે ઓનલાઇન ચર્ચિચ સેલિબ્રિટીના નામનો ઉપયોગ કરી રહ્યા છે. જેવી રીતે કોઇ વ્યક્તિ આ નામોને સર્ચ કરીને તેમની લિંક પર ક્લિક કરે છે કે તરત જ પીસીમાં વાયરસ એટેક કરી દે છે. આનાથી આપના પીસીમાં સેવ પાસવર્ડ અને અન્ય જાણકારીઓ લીક થઇ જાય છે. ભારતમાં જ્યાં સેલિબ્રિટીઓને ભગવાન સમાન ગણવામાં આવે છે ત્યાં સાઇબર ક્રિમીનલ્સ માટે સેલિબ્રિટીસના નામોનોસહારો લેવો ખૂબ જ સરળ છે.
ટોપ 10 ઓનલાઇન સૌથી ખતરનાક સેલિબ્રિટી....

પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા

શાહરુખ ખાન
શાહરુખ ખાન

સલમાન ખાન
સલમાન ખાન

કરિના કપૂર
કરિના કપૂર

અક્ષય કુમાર
અક્ષય કુમાર

સૈફ અલી ખાન
સૈફ અલી ખાન

અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન

ફરહાન અખ્તર
ફરહાન અખ્તર

સન્ની લિયોન
સન્ની લિયોન

હૃતિક રોશન
હૃતિક રોશન












Click it and Unblock the Notifications
