For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત સાથે જોડાયેલો છે 'લિપ કિસ'નો ઇતિહાસ!

|
Google Oneindia Gujarati News

દુનિયાને કામસૂત્ર આપનાર ભારત દેશમાં વર્તમાનમાં પ્રેમ કરનારા લોકો પર તો ઠીક પરંતુ તેમના કિસ કરવા પર પણ પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો છે. શું આપને ખબર છે ચુંબનની શરૂઆત ક્યાંથી થઇ હતી. આ સવાલનો જવાબ ભલે ચોક્કસ પણે ના મળી શકે પરંતુ આની પર શોધ કરનારા વિશ્લેષકો જણાવે છે કે હોઠથી હોઠ મળાવીને ચુંબન કરવાની શરૂવાત ભારતથી જ થઇ હતી.

DWના અહેવાલ અનુસાર માનવશાસ્ત્રી વૉન બ્રાયંટે પોતાના રિસર્ચમાં મેળવ્યું છે કે ચુંબનની શરૂઆત ભારતના પ્રાચીન ઇતિહાસ સાથે જોડાયેલ છે.

kiss
પાંડુલિપિયોમાં ચુંબનનો ઉલ્લેખ
શોધકર્તા અનુસાર હોઠથી હોઠ ચુંબન જેવી ક્રિયાના સૌથી પહેલા લિખિત પ્રમાણ 3,500 વર્ષ પહેલા ઇતિહાસમાં લખાયેલા જૂના વેદ, પુરાણો અને પાંડુલિપિયોમાં મળે છે.

હિંદુ મહાકાવ્યો શું કહે છે ચુંબન વિશે
શોધકર્તાનું માનવું છે કે અડધી સદી બાદ હિન્દુ મહાકાવ્ય મહાભારતમાં હોઠો પર કોમલ ચુંબનનો પ્રથમ ઉલ્લેખ મળ્યો છે. જ્યારે ભારતમાં શોધ કરનારાઓનું કહેવું છે કે 326 ઇસા પૂર્વ સિકંદર તરફથી પંજાબ પ્રાંત પર કબ્જો કરી લીધો હતો. ત્યારે ચુંબનની આ ક્રિયાને સિકંદરે જ આખી દુનિયામાં પ્રચલિત કરી.

kiss
ક્યાંથી થઇ કિસ શબ્દની ઉત્પત્તિ
અમેરિકાના માનવશાસ્ત્રી વૉન બ્રાયંટ અનુસાર kiss શબ્દની ઉત્પત્તિ પ્રાચીન ભારતમાં થઇ હતી. પ્રાચીન ભારતમાં કિસિંગને બૂસા અથવા બોસા કહેવામાં આવતું હતું. કિસ શબ્દનો લૈટિન નામ બાસિયમ છે. જ્યારે આધુનિક જર્મન નામ કુસ અને અંગ્રેજીમાં કિસ એવું છે.

English summary
After dispute over Kiss of love protest know Rarely known facts from Kiss of love history.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X