વાંચો સજાતીય સંબંધો ક્યાં છે કાયદેસર, ક્યાં છે ગેરકાયદેસર!

નવી દિલ્હી, 12 ડિસેમ્બર: સજાતીય લોકો માટે તમામ ધર્મોના દરવાજા બંધ છે, પરંતુ એ પણ સત્ય છે કે દુનિયાની અલગ અલગ સભ્યતાઓમાં પ્રાચીનકાળથી જ સજાતીય સંબંધોનો ઉલ્લેખ છે. પ્રાચીન રોમ, ગ્રીસ, મધ્ય યૂરોપમાં ખાનગીરીતે થતા સજાતીય લગ્નો થવાનો ઉલ્લેખ છે.

ચીનના ફુજિયાન પ્રાંતમાં પણ સાર્વજનિક રીતે સજાતિય લગ્નો થતા હતા. કહેવાય છે કે સિકંદર મહાન, પ્લેટો, લિયોનાર્દો દ વિંચી, માઇકલ એંજેલો જેવી તમામ ઐતિહાસીક વ્યક્તિઓ સમલૈંગિક હતી. યૂરોપમાં વૈજ્ઞાનિક વિચારનો પ્રસાર થયા બાદ અલ્બર્ટ આઇન્સ્ટાઇન, સિગમડ ફ્રોઇડ, એચજી વેલ્સ જેવી વ્યક્તિઓએ સમલૈંગિકોના હકમાં અવાજ ઉઠાવ્યો તો ધીરે ધીરે તેને ઘણા દેશોમાં માન્યતા મળવા લાગી.

એનું જ પરિણામ છે કે આજે લગભગ 125 દેશોમાં સજાતીય સંબંધોને કાયદેસરની માન્યતા મળેલી છે. અમેરિકાના 15 રાજ્યોમાં આ સંબંધો માન્ય છે. ગ્લોબલ દુનિયામાં ખુલી અર્થવ્યવસ્થાવાળા ભારતમાં પણ આવા સંબંધોને લઇને લોકો ખુલીને સામે આવી રહ્યા છે. 2005માં ગુજરાતના એક શાહી પરિવાર સાથે જોડાયેલા માનવેન્દ્ર સિંહે પોતાને સમલૈંગિક જાહેર કર્યા તો તેઓ વિશ્વ સ્તરે મીડિયા અને સમલૈંગિક સંગઠનોના પ્રિય બની ગયા.

ભારતમાં સમલૈંગિક સંબંધોને માન્યતા અપાવવાની લડત જીતી શકાશે કે નહીં એ તો સમય જ જણાવશે પરંતુ દુનિયામાં અત્યારે પણ મોટાભાગના દેશોમાં સમલૈંગિકતાને માન્યતા નથી મળી. આફ્રીકા અને એશિયાના ઘણા દેશોમાં સમલૈંગિકતાને અપરાધ માનવામાં આવે છે. પરંતુ આપને એ જાણીને આશ્ચર્ય થશે કે ઘણા દેશોમાં માત્ર પુરુષોને જ સજાતીય સંબંધ બનાવવાની પરવાનગી છે.

આ દેશમાં સજાતીય સંબંધોને છે માન્યતા...

આ દેશમાં સજાતીય સંબંધોને છે માન્યતા...

નેધરલેન્ડમાં સજાતીય સંબંધોને ગૂનો ગણવામાં આવતો નથી.

આ દેશમાં સજાતીય સંબંધોને છે માન્યતા...

આ દેશમાં સજાતીય સંબંધોને છે માન્યતા...

બેલ્ઝિયમમાં સજાતીય સંબંધોને ગૂનો ગણવામાં આવતો નથી.

આ દેશમાં સજાતીય સંબંધોને છે માન્યતા...

આ દેશમાં સજાતીય સંબંધોને છે માન્યતા...

કેનેડામાં સજાતીય સંબંધોને ગૂનો ગણવામાં આવતો નથી.

આ દેશમાં સજાતીય સંબંધોને છે માન્યતા...

આ દેશમાં સજાતીય સંબંધોને છે માન્યતા...

સ્પેનમાં સજાતીય સંબંધોને ગૂનો ગણવામાં આવતો નથી.

આ દેશમાં સજાતીય સંબંધોને છે માન્યતા...

આ દેશમાં સજાતીય સંબંધોને છે માન્યતા...

આફ્રિકામાં સજાતીય સંબંધોને ગૂનો ગણવામાં આવતો નથી.

આ દેશમાં સજાતીય સંબંધોને છે માન્યતા...

આ દેશમાં સજાતીય સંબંધોને છે માન્યતા...

ફ્રાંસમાં સજાતીય સંબંધોને ગૂનો ગણવામાં આવતો નથી.

આ દેશમાં સજાતીય સંબંધોને છે માન્યતા...

આ દેશમાં સજાતીય સંબંધોને છે માન્યતા...

ન્યૂઝિલેન્ડમાં સજાતીય સંબંધોને ગૂનો ગણવામાં આવતો નથી.

આ દેશમાં સજાતીય સંબંધોને છે માન્યતા...

આ દેશમાં સજાતીય સંબંધોને છે માન્યતા...

બ્રાઝિલમાં સજાતીય સંબંધોને ગૂનો ગણવામાં આવતો નથી.

આ દેશમાં સજાતીય સંબંધોને છે માન્યતા...

આ દેશમાં સજાતીય સંબંધોને છે માન્યતા...

બ્રિટેનમાં સજાતીય સંબંધોને ગૂનો ગણવામાં આવતો નથી.

આ દેશમાં સજાતીય સંબંધોને છે માન્યતા...

આ દેશમાં સજાતીય સંબંધોને છે માન્યતા...

સ્વિટ્ઝર્લેન્ડમાં સજાતીય સંબંધોને ગૂનો ગણવામાં આવતો નથી.

આ દેશમાં સજાતીય સંબંધોને છે માન્યતા...

આ દેશમાં સજાતીય સંબંધોને છે માન્યતા...

જર્મનીમાં સજાતીય સંબંધોને ગૂનો ગણવામાં આવતો નથી.

માત્ર પુરુષો માટે સજાતીય સંબંધોને માન્યતા

માત્ર પુરુષો માટે સજાતીય સંબંધોને માન્યતા

કેન્યામાં માત્ર પુરુષ સજાતીય સંબંધોને જ માન્યતા આપવામાં આવી છે.

માત્ર પુરુષો માટે સજાતીય સંબંધોને માન્યતા

માત્ર પુરુષો માટે સજાતીય સંબંધોને માન્યતા

નામીબિયામાં માત્ર પુરુષ સજાતીય સંબંધોને જ માન્યતા આપવામાં આવી છે.

માત્ર પુરુષો માટે સજાતીય સંબંધોને માન્યતા

માત્ર પુરુષો માટે સજાતીય સંબંધોને માન્યતા

નાઇજીરિયામાં માત્ર પુરુષ સજાતીય સંબંધોને જ માન્યતા આપવામાં આવી છે.

માત્ર પુરુષો માટે સજાતીય સંબંધોને માન્યતા

માત્ર પુરુષો માટે સજાતીય સંબંધોને માન્યતા

બહરીનમાં માત્ર પુરુષ સજાતીય સંબંધોને જ માન્યતા આપવામાં આવી છે.

માત્ર પુરુષો માટે સજાતીય સંબંધોને માન્યતા

માત્ર પુરુષો માટે સજાતીય સંબંધોને માન્યતા

પાકિસ્તાનમાં માત્ર પુરુષ સજાતીય સંબંધોને જ માન્યતા આપવામાં આવી છે.

સજાતીય સંબંધો ગેરકાયદેસર અને સજા

સજાતીય સંબંધો ગેરકાયદેસર અને સજા

આફ્રીકા ખંડમાં સજાતીય સંબંધો ગેરકાયદેસર છે.

સજાતીય સંબંધો ગેરકાયદેસર અને સજા

સજાતીય સંબંધો ગેરકાયદેસર અને સજા

એશિયા ખંડમાં સજાતીય સંબંધો ગેરકાયદેસર છે.

સજાતીય સંબંધો ગેરકાયદેસર અને સજા

સજાતીય સંબંધો ગેરકાયદેસર અને સજા

અફઘાનિસ્તાનમાં સજાતીય સંબંધો ગેરકાયદેસર છે, અહીં આ ગૂના માટે જનમટી અથવા ફાંસીની સજાનું પ્રાવધાન છે.

સજાતીય સંબંધો ગેરકાયદેસર અને સજા

સજાતીય સંબંધો ગેરકાયદેસર અને સજા

સૂડાનમાં સજાતીય સંબંધો ગેરકાયદેસર છે, અહીં આ ગૂના માટે જનમટી અથવા ફાંસીની સજાનું પ્રાવધાન છે.

સજાતીય સંબંધો ગેરકાયદેસર અને સજા

સજાતીય સંબંધો ગેરકાયદેસર અને સજા

ઇરાનમાં સજાતીય સંબંધો ગેરકાયદેસર છે, અહીં આ ગૂના માટે જનમટી અથવા ફાંસીની સજાનું પ્રાવધાન છે.

સજાતીય સંબંધો ગેરકાયદેસર અને સજા

સજાતીય સંબંધો ગેરકાયદેસર અને સજા

સઉદીમાં સજાતીય સંબંધો ગેરકાયદેસર છે, અહીં આ ગૂના માટે જનમટી અથવા ફાંસીની સજાનું પ્રાવધાન છે.

સજાતીય સંબંધો ગેરકાયદેસર અને સજા

સજાતીય સંબંધો ગેરકાયદેસર અને સજા

અરબમાં સજાતીય સંબંધો ગેરકાયદેસર છે, અહીં આ ગૂના માટે જનમટી અથવા ફાંસીની સજાનું પ્રાવધાન છે.

સજાતીય સંબંધો ગેરકાયદેસર અને સજા

સજાતીય સંબંધો ગેરકાયદેસર અને સજા

યમનમાં સજાતીય સંબંધો ગેરકાયદેસર છે, અહીં આ ગૂના માટે જનમટી અથવા ફાંસીની સજાનું પ્રાવધાન છે.

6 દેશોમાં તો સમલૈંગિકતા પર આજીવન કેદની સજાનું પ્રાવધાન છે તો 10 દેશોમાં તો સમલૈંગિકોને મોતની સજા ફટકારવામાં આવે છે. પરંતુ પરિવર્તન મુસ્લિમ દેશોમાં પણ થઇ રહ્યો છે. અલ્બાનિયા અને લેબનાનમાં સજાતીય સંબંધોને માન્યતા માટે લાંબી ચર્ચા ચાલી રહી છે.

જાણો કયા કયા દેશમાં સજાતીય સંબંધો કાયદેસર અને ગેરકાયદેશર છે, તેમ જ ક્યાં શું સજાનું પ્રાવધાન છે....

gay
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X