Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PICS: સિદ્ધાર્થ માલ્યાની રંગીનીયત, બાપ કરતા બે ડગલા આગળ

લિકર કીંગ વિજય માલ્યાનો એકનો એક પુત્ર સિદ્ધાર્થ માલ્યા પણ પોતાના બાપની જેમ જ ઘણો રંગીન મિજાજી છે. અને એટલે જ માત્ર 28 વર્ષની ઉંમરમાં સિદ્ધાર્થ માલ્યાનું નામ ઘણા અભિનેત્રી અને મોડેલ્સ સાથે જોડાઇ ચૂક્યું છે. પોતાના પિતાની સાથે બિઝનેસમાં સક્રીય સિદ્ધાર્થ માલ્યા પાર્ટીઝ અને બારમાં સુંદર છોકરીઓથી ઘેરાયેલો જોવા મળે છે.

જણાવી દઇએ કે વિજય માલ્યાના પ્રથમ લગ્ન એરહોસ્ટેસ સમીરા સાથે થયા હતા. અને વર્ષ 1987માં સિદ્ધાર્થનો જન્મ થયો હતો. પરંતુ વિજય માલ્યાના આ લગ્ન લાંબા ટક્યા નહીં અને વિજય માલ્યાએ બીજા લગ્ન કર્યા ત્યારબાદ તે લગ્નથી વિજય માલ્યાને બે દિકરી પણ છે. વેલ, વિજય માલ્યા અને સમીરાના છુટાછેડા થઇ ગયા હોવાછતા વિજય માલ્યાએ સિદ્ધાર્થ માલ્યાના ઉછેરમાં કોઇ કસર નથી છોડી.

આવો જાણીએ લીકર કીંગ વિજય માલ્યાના એકના એક પુત્રની લક્ઝુરીયસ લાઇફને તસવીરોમાં.

જાયંટ ડિયાગો

જાયંટ ડિયાગો

સિદ્ધાર્થ માલ્યાએ ડ્રીંક કંપની જાયંટ ડિયાગોમાં મેનેજર પદે નોકરી કરી હતી. પરંતુ બાદમાં સિદ્ધાર્થે તે જોબ છોડી દિધી હતી.

રૉયલ્સ ચેલેન્જ બેંગાલુરૂ

રૉયલ્સ ચેલેન્જ બેંગાલુરૂ

સિદ્ધાર્થ ભારતમાં પાછા આવ્યા અને પોતાના પિતાની IPL ટીમ રૉયલ્સ ચેલેન્જ બેંગાલુરૂ ટીમના ડાયરેક્ટર બની ગયા. ત્યારબાદથી તેઓ મિડીયામાં હાઇલાઇટ થવા લાગ્યા.

સિદ્ધાર્થના ઘણાં અફેર્સ

સિદ્ધાર્થના ઘણાં અફેર્સ

સિદ્ધાર્થ આમ તો મિડીયા સામે ચૂપ જ રહે છે. તેમ છતા તેમના અફેર્સ મિડીયામાં ચર્ચાનું કારણ બને છે.

ર્મિલા નિકોલેટ

ર્મિલા નિકોલેટ

સિદ્ધાર્થનું પહેલુ અફેર પ્રખ્યાત ગોલ્ફર ર્મિલા નિકોલેટની સાથે લાઇમ લાઇટમાં આવ્યું હતુ.

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ

પરંતુ સિદ્ધ્રાર્થની લાઇફમાં જ્યારે બોલીવુડ અભિનેત્રી દિપીકા પાદુકોણની એન્ટ્રી થઇ ત્યારે ર્મિલા નિકોલેટની એક્ઝીટ થઇ ગઇ. બંને IPL મેચ દરમ્યાન ઘણાં નિકટ જોવા મળતા હતા.

કેટરીના કૈફ

કેટરીના કૈફ

પરંતુ લાંબા સમય સુધી આ અફેરની ચર્ચા બાદ અચાનક સિદ્ધ્રાર્થ, કેટરીના કૈફ સાથે જાહેરમાં જોવા મળતો હતો.

ફ્રીડા પીન્ટો-સૌફી ચૌધરી

ફ્રીડા પીન્ટો-સૌફી ચૌધરી

વેલ, કેટરીના તો રણબીર સાથે ચાલી ગઇ. પરંતુ ત્યારબાદ સિદ્ધાર્થને પાર્ટીઝમાં ફ્રીડા પીન્ટો અને અભિનેત્રી-મોડેલ સૌફી ચૌધરી સાથે ડાંસ અને શરાબ પીતો જોવામાં આવ્યો છે.

CBIનો ડંડો

CBIનો ડંડો

હાલમાં તો વિજય માલ્યા અને તેમની આખી ફેમિલી CBIના નિશાને છે. કારણ કે તેમના પર 900 કરોડની છેતરપીંડીનો આરોપ છે. જેના કારણે ગત શનિવારે CBIએ તેમના ઘર અને ઓફિસ પર રેડ પણ પાડી હતી. અને હવે સમાચાર મળી રહ્યાં છેકે CBI માલ્યાના આખાય પરિવારને સવાલ જવાબ કરી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X