આ એનિમેશન નથી, પણ લાઇટ ડાન્સ ફોટોગ્રાફી છે!
ફોટોગ્રાફર જેસસ ચાપા માલાકારા પેશથી એક ફોટોગ્રાફર છે આ પહેલા તેઓ એક ડાન્સર હતા. પરંતુ ફોટોગ્રાફીના ઝૂનૂને તેમને એવા ખેંચ્યા કે તેઓ ફોટોગ્રાફીની લાઇનમાં જ આવી ગયા. જેસસ ફોટોગ્રાફીની દુનિયામાં હંમેશા કઇ અલગ કરવાની ચાહના ધરાવતા હતા.
આના માટે તેમણે પોતાના કેરિયર ડાન્સને ફોટોગ્રાફી સાથે ભેળવીને સ્ટનિંગ ડાન્સ ફોટોગ્રાફી કરી. ડાન્સ ફોટોગ્રાફીને પહેલી નઝરમાં દેખતા આપને લાગશે કે આ ફોટો કમ્પ્યુટરમાં બનાવી છે, પરંતુ આને જેસસની ફોટોગ્રાફીનો કમાલ જ કહીશું.
જેસસના જણાવ્યા પ્રમાણે દરેક ફોટોગ્રાફરની પોતાની એક અલાયદી ભાષા અને ફોટો પાડવાની રીત હોય છે જેના દ્વારા તે ઓળખાય છે. અને જેસસની આ અદભૂત ફોટોગ્રાફી દ્વારા તે સાબિત કરે છે કે તે એક સારા ફોટોગ્રાફર છે.

Stunning Dance Photography
સ્ટનિંગ ડાન્સ ફોટોગ્રાફી

Stunning Dance Photography
સ્ટનિંગ ડાન્સ ફોટોગ્રાફી

Stunning Dance Photography
સ્ટનિંગ ડાન્સ ફોટોગ્રાફી

Stunning Dance Photography
સ્ટનિંગ ડાન્સ ફોટોગ્રાફી

Stunning Dance Photography
સ્ટનિંગ ડાન્સ ફોટોગ્રાફી

Stunning Dance Photography
સ્ટનિંગ ડાન્સ ફોટોગ્રાફી

Stunning Dance Photography
સ્ટનિંગ ડાન્સ ફોટોગ્રાફી

Stunning Dance Photography
સ્ટનિંગ ડાન્સ ફોટોગ્રાફી

Stunning Dance Photography
સ્ટનિંગ ડાન્સ ફોટોગ્રાફી

Stunning Dance Photography
સ્ટનિંગ ડાન્સ ફોટોગ્રાફી












Click it and Unblock the Notifications
