• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પત્ની શારીરિક સંબધ કરવાની ના પાડે, તો આ રીતે મનાવો

|

શારીરિક સંબંધ બનાવવા એ કોઈ પણ વ્યક્તિની જિંદગીની મહત્વની જરૂરિયાત છે. તેનાથી તમે પાર્ટનરની નજીક આવવામાં અને સમજવામાં મદદ થાય છે. પરંતુ આ અંતરંગ પળ અંગેની કેટલીક એવી બાબતો છે જે કોઈ વ્યક્તિ ક્યારેય બીજા સાથે શૅર નથી કરવા ઈચ્છતો. સેક્સ અંગે ખુલીના વાત કરવામાં કોઈ પણ વ્યક્તિ હજી સહજ નથી. પાર્ટનર સાથે ફિઝિકલ ઈન્ટીમસીમાં મુસ્કેલી આવતી હોય તો આ વિશે કોઈની સલાહ લેતા નથી.

મહિલાઓ ને જો આ અંગે કોઈ શારીરિક સમસ્યા હોય તો જ્યાં સુધી મુશ્કેલી હાથમાંથી ન નીકળી જ્ય ત્યાં સુધી તે કોઈને નથી જણાવતા. તેની અસર તેમની સેક્સ લાઈફ પર પડે છે અને શારીરિક સંબંધ બનાવવામાં તેમનો રસ ઘટવા લાગે છે. મોટા ભાગે મહિલાઓ રસ ઘટવા અંગે ઉલ્લેખ નથી કરતી પરંતુ એક પાર્ટનર હોવાના નાતે તમારે તમારી જવાબદારી લેવી જોઈએ. આજે કેટલાક એવા રીત અંગે જાણવાની કોશિશ કરવી જોઈએ જેની મદદથી તમે તમારા મહિલા પાર્ટનરનો સેક્સમાં ઘટતો રસ ફરી વધારી શકો છો.

વધારે શારીરિક સંબંધ બનાવવાથી મહિલાઓની યાદશક્તિ વધે છે

શારીરિક સંબંધ માટે જગ્યા બદલતા રહો

શારીરિક સંબંધ માટે જગ્યા બદલતા રહો

સામાન્ય રીતે કપલ્સ નિશ્ચિત જગ્યાઓ જેમ કે બેડરૂમમાં જ સેક્સ કર્યા કરે છે. રોજ એક જેવું કામ કરીને લોકો કંટાળી જાય છે, એવી જ રીતે એક જ રીતે ઈન્ટિમેટ થવાથી તમારી પત્નીનો રસ ઘટતો જાય છે. તમે કોશિશ કરો કે જુદા જુદા સમયે પોતાની પત્ની સાથે જુદી જુદી જગ્યાએ પ્રેમ કરો. બસ ધ્યાન રાખો કે તે જગ્યા કમ્ફર્ટેબલ હોય અને રોમેન્ટિક હોય. એમ ન થાય તો તમે તમારા પ્રયત્નથી તેને રોમેન્ટિક ટચ આપી શકો છો.

કંઈક રોમાંચક અને નવી સ્ટાઈલ ટ્રાય કરો

કંઈક રોમાંચક અને નવી સ્ટાઈલ ટ્રાય કરો

સેક્સમાં રસ ઘટવા માટે એક મોટું કારણ એક જ જેવી સ્ટાઈલ કે પછી ગણતરીના આસનો પણ છે. તમારે તમારી વાઈફનો રસ વધારવા માટે કંઈક નવું અને રોમાંચક ટ્રાય કરવું જોઈએ. એટલું ધ્યાન રાખો કે વધુ રોમાંચના ચક્કરમાં કોઈ ભૂલ ન કરો.

લ્યૂબનો ઉપયોગ કરો

લ્યૂબનો ઉપયોગ કરો

એવું જરૂરી નથી કે પત્નીનો સેક્સમાં રસ ઓછો થવા પાછળ માત્ર જગ્યા કે એક પ્રકારની રીત જ કારણ હોય, તેના પ્રાઈવેટ પાર્ટમાં થતું દર્દ પણ કારણ બની શકે છે. જ્યારે તમારા ફીમેલ પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટમાં કોરુ થઈ જાય ત્યારે નેચરલ લ્યૂબ નથી આવતો અને સંબંધ બનાવવા દરમિયાન દર્દ મહેસૂસ થાય છે. આ દર્દથી બચવા માટે તે સેક્સથી દૂર ભાગે છે. તમારે યોગ્ય લ્યૂબનો ઉપયોગ કરી તેમનું દર્દ ઓછું કરવા પ્રયત્ન કરવો જોઈએ. તમારે લ્યૂબનો ઉપયોગ કરતા પહેલા તેના વિશે માહિતી મેળવવી જરૂરી છે, જેથી પાછળથી કોઈ ઈન્ફેક્શન ન થાય

કિસ કરીને તેમને ટર્ન ઓન કરો

કિસ કરીને તેમને ટર્ન ઓન કરો

તમારી વાઈફનો ઈન્ટ્રેસ્ટ જાળવી રાખવા માટે સીધા જ સેક્સ પર ન પહોંચી જાવ પરંતુ પહેલા તેમને સિડ્યુસ કરો. આ માટે જુદી જુદી રીત અપનાવો. ફોર પ્લે પર ધ્યાન આપો અને જાણો કે કયા કયા પાર્ટને ટચ કરવાથી તેમની ઉત્તેજના વધે છે. તમે તેમની ગરદન, ખભા કાન વગેરે પર કિસ કરો. તેમનો મૂડ બનાવવા માટે ફ્લર્ટી મેસેજ ચેટ પણ કરી શકો છો.

આ વાતનું રાખો ધ્યાન

આ વાતનું રાખો ધ્યાન

તમારા આ પ્રયાસો બાદ પણ જો તમારા પાર્ટનર દૂર થતા હોય તો ચિંતા ન કરો. તમારા સંબંધોને સમય આપો. શારીરિક સંબંધ કરતા પહેલા તેમની સાથે ભાવનાત્મક સંબંધ બનાવો. તેમને સમજવામાં મદદ થશે અને ખ્યાલ આવશે કે શું ખૂટે છે. તમે કોઈ નિર્ણય લેતા પહેલા સેક્સ એક્સપર્ટ કે કાઉન્સેલર સાથે વાત કરો.

English summary
these points will help you to make your partner interested in intimate relation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X