• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતમાં મુસાફરી કરતી વખતે મહિલાઓ આ બાબતોનું ચોક્કસ ધ્યાન રાખે!

|

ભારતમાં મહિલાઓ જ્યારે એકલી મુસાફરી કરે છે ત્યારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે. ઘણી વખત એકલામાં મુસાફરી કરવાથી તેમની સાથે છેડછાડ, ખૂન અથવા તેમની સાથે બળાત્કાર પણ થઇ જાય છે.

આવી પરિસ્થિતિઓમાં તેમને વધારે સાવધ રહેવાની જરૂર છે, અને પોતાની આસપાસની ચીજવસ્તુઓની જાણકારી રાખવી જોઇએ. ભારતમાં મુસાફરી કરવી એ એક મોટી બાબત છે. આપ એવા વ્યક્તિઓની બાજ નઝરથી બચી શકો નહીં જેમને આવું કરવામાં આનંદ મળતો હોય.

આપણે એવી સોસાયટીમાં રહીએ છીએ જ્યાં સામાજિક રુઢિવાદીતા હજી સુધી જીવીત છે. અને તેના કારણે જ આ ખૂબ જ જરૂરી બની જાય છે કે મહિલાઓ એ વાતની જાણકારી રાખે કે તેમને લોકોની વચ્ચે વ્યવહાર કરવાનો છે.

આજે અમે મહિલાઓને કેટલીક જરૂરી ટિપ્સ બતાવી રહ્યા છીએ કે તે જ્યારે પણ બહાર એકલા મુસાફરી કરવા માટે જઇ રહી હોય તો શું સાવધાની રાખવી.

એ વાતનું ધ્યાન રાખવું કે તમને શું પહેર્યું છે

એ વાતનું ધ્યાન રાખવું કે તમને શું પહેર્યું છે

આપ લોકોનું ધ્યાન તમારા પહેરવેશથી તમારી તરફ આકર્ષિત કરો છો. શરીરથી ચિપકેલા કપડા અથવા તો નાના સ્કર્ટ્સ ના પહેરો કારણ કે તે લોકોનું ધ્યાન આપની તરફ આકર્ષિત કરશે. સલવારની સાથે દુપટ્ટો અથવા શૉલ રાખે. આપ જીન્સ અને કૂર્તો પણ પહેરી શકો છો પરંતુ હંમેશા પોતાની પાસે શૉલ રાખો.

અજાણ્યા વ્યક્તિઓ સાથે વાત ના કરો

અજાણ્યા વ્યક્તિઓ સાથે વાત ના કરો

આપને લોકો સાથે હળીભળી જવું સારું લાગતું હોય એ સમજી શકાય છે. પરંતુ એવું ત્યારે બિલકુલ ના કરો જ્યારે આપ એકલા મુસાફરી કરી રહ્યા હોવ. પોતાનામાં જ રચ્યાપચ્યા રહેવું, અને અજાણ્યા વક્તિઓ સાથે વાત કરવાનું ટાળવું. જો તો પણ કોઇ તમારી સાથે વાત કરવામાં સફળ થઇ જાય છે તો ઓછી વાત કરો અને પોતાની ખાનગી વાતો તેની સાથે શેર ના કરો.

પોતાના સામાનનું ધ્યાન રાખો

પોતાના સામાનનું ધ્યાન રાખો

પોતાના સામાનની પાસે રહો અને તેને પોતાની નઝરોથી દૂર ના થવા દો. બની શકે છે કે આપના નમસ્તે કહેવા સુધીમાં તો આપનો સામાન ગાયબ થઇ જાય. માટે આપે દરેક સમયે સાવચેત રહેવું જોઇએ.

આપના પર્સને હંમેશા આપની પાસે રાખો

આપના પર્સને હંમેશા આપની પાસે રાખો

રૂપિયાને હંમેશા જુદા જુદા સ્થાને રાખવા જેમકે આપની પેન્ટનું પાછળનું પૉકેટ અથવા બેગમાં. જો આપની સાથે કોઇ અનિચ્છનિય ઘટના ઘટે છે તો એ સમયે આપે કોઇની પાસે રૂપિયા માંગવાની જરૂર નહીં પડે.

આત્મવિશ્વાસ બનાવીને રાખો

આત્મવિશ્વાસ બનાવીને રાખો

જો આપ પહેલી વાર એકલા મુસાફરી કરી રહ્યા હોવ તો પોતાના આત્મવિશ્વાસ બનાવીને રાખો. લોકોને એ માલૂમ ના પડવું જોઇએ કે આપ પહેલીવાર એકલા મુસાફરી કરી રહ્યા છો. હંમેશા એવો વ્યવહાર કરો કે આપ શું કરી રહ્યા છો અને ક્યાં જઇ રહ્યા છો. આપનું માથું હંમેશા ઊંચું અને અવાજ બુલંદ રાખો.

કોઇ વ્યક્તિ પાસે કોઇ વસ્તુ ઉધાર ના લો

કોઇ વ્યક્તિ પાસે કોઇ વસ્તુ ઉધાર ના લો

જો કોઇ વ્યક્તિ આપને કંઇ આપે છે તો બિલકૂર તેનો અસ્વીકાર કરો. જો કોઇ આપને બિસ્કીટ અથવા ફળ આપે છે તો નમ્રતાથી તેને ના કહી દો.

એકલા ના રહો

એકલા ના રહો

જ્યારે આપને લાગે કે આપ કોઇ પુરુષની સાથે ટ્રેન અથવા બસમાં એકલા પડી ગયા છો તો ત્યાં જતા રહો જ્યાં મહિલાઓ હોય. જો આપ આપની પાસે બેઠેલા પુરુષ સાથે અસહજતા અનુભવી રહ્યા હોવ તો પોતાની બેઠક બદલાવી લો અથવા અન્ય સહયાત્રીઓ સાથે વાત કરો.

વધારે સમાન ના જાવ

વધારે સમાન ના જાવ

પોતાની સાથે વધારે સમાન ના લઇ જાવ. આપને સફરમાં આ બધું એકલાએ જ સંભાળવું પડશે. કોશિશ કરો કે બેકપેક અથવા ટ્રોલી બેગ જ લઇ જાવ. ઉપરાંત વધારે ઘરેણાં પોતાની સાથે ના રાખો.

English summary
Travelling in India can be a herculean task. You cannot escape the wandering eyes of some men who get some kind of a sadistic kick out of ogling at women. We live in a country where social conservatism is still very much prevalent. And because of this social conservatism, it is important that women educate themselves of how to handle themselves in public.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more