Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

999 રૂપિયાથી શરૂ થતા નોકિયાના 10 પોપ્યુલર ફોન

નોકિયાનો વિશ્વાસ તો આજે પણ લોકોના દિલોમાં છે, આના કારણે જ નોકિયાની ઓછી કિંમતવાળા હેન્ડસેટની ડિમાન્ડ આજે પણ માર્કેટમાં બનેલી છે. નોકિયાએ પોતાની પડતી ઇમેજને બજાવવા માટે પોતાની આશા સીરિઝને માર્કેટમાં લૉંચ કર્યો હતો જે ભારતીય બજાર ઉપરાંત એશિયાના ઘણા અન્ય દેશોમાં ખૂબજ પોપ્યુલર થઇ હતી.

નોકિયા આશા 201. આશા 206, આશા 306, નોકિયા સી 2.1 કેટલાક પોપ્યુલર હેન્ડસેટ છે જેમણે બજારમાં ધૂમ મચાવી દીધી હતી. નોકિયાના ખાતામાં ઘણા એવા ફીચર ફોન છે જેમની કિંમત 999 રૂપિયાથી શરૂ થઇને 5,000 રૂપિયા સુધી જાય છે. આવો એક નઝર નાખીએ આવા જ કેટલાંક પોપ્યુલર નોકિયા હેન્ડસેટ્સ પર...

નોકિયા આશા 105

નોકિયા આશા 105

Alphanumeric Keypad
FM Radio
1.4-inch LCD Screen
800 mAh Battery
ખરીદવા માટે અહી ક્લિક કરો...

નોકિયા આશા 1280

નોકિયા આશા 1280

2G Network Support
1.4-inch Screen
Alphanumeric Keypad
FM Radio
Flashlight
Speaking Alarm Clock
ખરીદવા માટે અહી ક્લિક કરો...

નોકિયા આશા 206

નોકિયા આશા 206

2.4-inch LCD Screen
Dual Standby SIM (GSM + GSM)
1.3 MP Primary Camera
Alphanumeric Keypad GPRS and EDGE
Enabled FM Radio with Recording
Expandable Storage Capacity of 32 GB
ખરીદવા માટે અહી ક્લિક કરો...

નોકિયા આશા 306

નોકિયા આશા 306

Expandable Storage Capacity of 32 GB
FM Radio with Recording
3-inch LCD Resistive Touchscreen
Wi-Fi Enabled
Bluetooth Support
2 MP Primary Camera
ખરીદવા માટે અહી ક્લિક કરો...

નોકિયા C2-01

નોકિયા C2-01

2-inch Screen
3.2 MP Primary Camera
Alphanumeric Keypad
2G and 3G Network Support
GPRS and EDGE Enabled
FM Radio
Expandable Storage Capacity of 16 GB
ખરીદવા માટે અહી ક્લિક કરો...

નોકિયા 114

નોકિયા 114

FM Radio with Recording
Expandable Storage Capacity of 32 GB
Dual SIM (GSM + GSM)
0.3 MP Primary Camera
1.8-inch LCD Screen
Alphanumeric Keypad
GPRS and EDGE Enabled
ખરીદવા માટે અહી ક્લિક કરો...

નોકિયા 105

નોકિયા 105

1.4-inch LCD Screen
Keypad
FM Radio
8 MB Internal Memory
384 KB RAM
800 mAh Battery
ખરીદવા માટે અહી ક્લિક કરો...

Nokia 112

Nokia 112

GPRS and EDGE Enabled
1.8-inch LCD Screen
0.3 MP Primary Camera
Dual SIM (GSM + GSM)
Alphanumeric Keypad
Expandable Storage Capacity of 32 GB
FM Radio with Recording
ખરીદવા માટે અહી ક્લિક કરો...

નોકિયા આશા 200

નોકિયા આશા 200

2 MP Primary Camera
Dual Standby SIM (GSM + GSM)
2.4-inch TFT Screen
GPRS and EDGE Enabled
Expandable Storage Capacity of 32 GB Series 40 OS
QWERTY Keypad
FM Radio with Recording
ખરીદવા માટે અહી ક્લિક કરો...

નોકિયા આશા 201

નોકિયા આશા 201

2.4-inch LCD Screen
Expandable Storage Capacity of 32 GB
GPRS and EDGE Enabled
2 MP Primary Camera
QWERTY Keypad
FM Radio with Recording
ખરીદવા માટે અહી ક્લિક કરો...

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X