જલદી કરો! ફ્લિપકાર્ટ અને સ્નેપડીલમાં આવી છે ટોપ 10 ડીલ

શું આપ વિકેન્ડની ઉજવણી કરવા માટે તૈયાર છો? જો આપ લક્ઝુરિયસ હોમ ફર્નિચર, કપડા, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય ઘણીબધી વસ્તુઓની ખરીદી આપના રેન્જમાં કરવા માંગતા હોવ તો તૈયાર થઇ જાવ. અહીં આપને 3,000 બ્રાન્ડ્સની 250,000 પ્રોડક્સ મળશે. સ્નેપડીલ આપને દરરોજ રૂપિયાની બચત કરાવતી અવનવી ઓફર આપે છે. અત્રે નોંધનીય છે કે સ્નેપડીલ એ સૌથી મોટી ઓનલાઇન શોપિંગ સાઇટ છે જેમાં આપને આપના બજેટમાં ઇલેક્ટ્રોનિક્સ, સ્માર્ટફોન, ટેબલેટ, અને અન્ય એસેસરીઝ તેમજ તમામ પ્રકારની પ્રોડક્ટ ઉપલબ્ધ છે.

snapdeal
અત્રે નોંધનીય છે કે મહિલાઓ ફેશનેબલ વસ્તુઓને લઇને ખૂબ જ ઘેલી હોય છે, જેમના માટે સ્નેપડીલમાં બહોળું કલેક્શન ઉપલબ્ધ છે. કારણ કે તેમને જોઇતી તમામ ચીજ વસ્તુઓ ઘણી બધી વેરાઇટી સાથે મળી રહે છે એ પણ બજેટની અંદર. સ્નેપડીલ પર આપને નવા વર્ષની શરૂઆતમાં ખાસ ઓફર આપવામાં આવી રહી છે. આપ વનઇન્ડિયાની કૂપન કોડનો ઉપયોગ કરીને આ ડિસ્કાઉન્ટનો ઉપયોગ કરી શકશો.

જાણો શું છે વનઇન્ડિયા કૂપન કોડના ફાયદા:

  • કોઇપણ જાતની માથાકૂટ વગર અને ઝડપી પ્રોસેસ અને ડીલ
  • માત્ર એક્ટિવ અને વેલિડ કૂપનને પબ્લિશ કરવામાં આવે છે.
  • કૂપનનો નંબર આપની દરેક ખરીદી પર ઉપલબ્ધ રહે છે.
  • કૂપન અને ડીલ પ્રોડક્ટ્સ પર ખૂબ જ સારુ ડિસ્કાઉન્ટ આપે છે.

નીચે આપવામાં આવેલા કૂપન કોડનો ઉપયોગ કરીને શોપિંગ કરવાનું ચાલુ કરી દો.

1) મહિલાઓની પ્રોડક્ટ્સ પર મેળવો 50 ટકાની છૂટ

2) પુરુષોની પ્રોડક્ટ્સ પર મેળવો 50 ટકાની છૂટ

3) સોની હેડફોન અને અન્ય પર મેળવો 50 ટકાની છૂટ

4) જેન્ટ્સ જેકેટની ખરીદી પર મેળવો 50 ટકાની છૂટ

5) જ્વેલરીની ખરીધી પર મેળવો 70 ટકાની છૂટ

6) મોબાઇલ અને ટેબલેટ પર મેળવો 40 ટકાની છૂટ (સ્નેપડીલ)

7) બેસ્ટ સેલિંગ ઘડિયાળ પર મેળવો 70 ટકાની છૂટ (સ્નેપડીલ)

8) દરેક પ્રકારના પરફ્યૂમ પર મેળવો 60 ટકાની છૂટ (સ્નેપડીલ)

9) કેમેરાની ખરીદી પર મેળવો 1000 રૂપિયાની છૂટ

10) પરફ્યૂમ અને બોડી સ્પ્રે માત્ર 299 રૂપિયામાં મેળવો (સ્નેપડીલ)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X