વાઇલ્ડ સ્ટોનની 'Wild' જાહેરાતો પર એક નજર ..

આજકાલ એક એવો ટ્રેન્ડ ખૂબ જ પ્રચલિત બન્યો છે કે તમારી કોઇ વસ્તુ વેચવા માટે પ્રોડક્ટ કંપનીઓ જાતભાતના ને અતિશ્યોક્તિભરી તરકીબો અપનાવતા હોય છે. જેમાં હમણા હમણાથી ડિયોડોરન્ટની જાહેરાતમાં તો વળી કંઇ વધારે જ પડતી અતિશ્યોક્તિ જોવા મળે છે. ડિઓ એક સામાન્ય પ્રોડક્ટ છે પરંતુ તેને જાહેરાતોના માધ્યમથી યુવાનોમાં એવું ચિત્ર ઊભું કર્યું છે કે યુવાનોમાં હવે તેનો ઉપયોગ કરવાનો એક ક્રેઝ ઉભો થયો છે.

ડિયોની જાહેરાતમાં એવું બતાવવામાં આવે છે કે જો તમે એને તમારા શરીર પર લગાવો તો છોકરીઓ તમારી તરફ ખેંચાઇને આવે, કેટલીંક જાહેરાતોમાં તો વળી એવું બતાવે છે કે તમે જેવું ડિયો છાંટો કે આકાશમાંથી સાક્ષાત પરીઓ ધરતી પર ખરી પડે. આ ઉપરાંત પણ એક ડિયો છે જેનું નામ છે વાઇલ્ડ સ્ટોન. જેની બધી જાહેરાતો એટલી માદક છે કે દરેક પુરુષોને એવું જ થાય કે આપણે આ ડિયો ખરીદીશું તો યુવતીઓ આપણી તરફ પણ કંઇક આ રીતે જ આકર્ષાશે. જોકે વાસ્તવિકતા એ છે કે એક ડિયો લગાવવાથી એવું શક્ય નથી હોતું. તેમ છતાં યુવાનોમાં વાઇલ્ડ સ્ટોન ડિયો ખરીદવાનો ક્રેઝ વધારે જોવા મળે છે..

આવો એક નઝર કરીએ વાઇલ્ડ સ્ટોન ડિયોની કેટલીંક માદક જાહેરાતો પર...

વાઇલ્ડ સ્ટોનની 'Wild' જાહેરાતો પર એક નજર..

વાઇલ્ડ સ્ટોન ડિયોની કેટલીંક માદક જાહેરાતો

વાઇલ્ડ સ્ટોનની 'Wild' જાહેરાતો પર એક નજર.

વાઇલ્ડ સ્ટોનની 'Wild' જાહેરાતો પર એક નજર

વાઇલ્ડ સ્ટોન ડિયોની કેટલીંક માદક જાહેરાતો

વાઇલ્ડ સ્ટોનની 'Wild' જાહેરાતો પર એક નજર..

વાઇલ્ડ સ્ટોન ડિયોની કેટલીંક માદક જાહેરાતો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X