ઓનલાઇન પોર્ન સાઇટે આપી 3.11 કરોડની ઓફર!
જો આપને કોઇ 3.11 કરોડના પેકેજની ઓફર આપે તો આપ શું કરશો? સ્વાભાવિક છે કે આપ આવી નોકરી તમારા હાથમાંથી જવા નહીં દો. પરંતુ જો આ જ પેકેજની ઓફર કોઇ પોર્ન સાઇટથી આવે તો.. વિચારમાં પડી ગયાને?
ફ્રાંસની પૂર્વ પ્રથમ મહિલા સંવેલરી ટ્રેવેલરને એક પોર્ન સાઇટે 3.11 કરોડમાં બ્રાંડ એમ્બેસડર બનવાની ઓફર કરી છે. એટલે કે વેબસાઇટ તેમને પાંચ લાખ ડોલર પ્રતિમાસનું વેતન આપશે.
યૂપોર્ન ડોટ કોમના વાઇસ પ્રેસિડેન્ટ બ્રેડ બર્ને સંવેલેરીને લખ્યું છે કે અમે આપની સમક્ષ સાઇટની બ્રાંડ એમ્બેસડર તતા ફ્રાંસની પ્રવક્તા બનવાનો પ્રસ્તાવ મૂકી રહ્યા છીએ. અમે આપને જણાવી દઇએ કે સંવેલેરીનું પોતાના પતિ રાષ્ટ્રપતિ હોલાંદ સાથે છૂટાછેડા થઇ ચૂક્યા છે, કહેવાય છે કે તેમના પૂર્વ પતિનું અભિનેત્રી જૂલી ગેયેતે સાથે અફેર ચાલી રહ્યું હતું.
આવો જાણીએ સંવેલેરીને જોબ ઓફર કરનારી પોર્ન વેબસાઇટ યૂ-પોર્ન અંગે કેટલાંક રસપ્રદ તથ્યો...

દુનિયામાં સૌથી વધારે જોવાતી પોર્ન સાઇટ
ઇંટરનેટ પર યૂપોર્ન દુનિયામાં સૌથી વધારે જોવાતી વેબસાઇટમાંની એક છે.

કેટલા લોકો જુવે છે આ સાઇટ
યૂ પોર્નને દુનિયામાં લગભગ 4,851,384,493 લોકો જોવે છે.

સાઇટમાં આવનાર યૂએસના ટોપ શહેરો
યૂપોર્નને સૌથી વધારે યૂએસના બોસ્ટન શહેરમાં જોવામાં આવે છે.

સૌથી વધારે કયા શહેરમાં જોવાય છે સાઇટ
સૌથી વધારે ન્યૂયોર્ક શહેરમાં જોવામાં આવે છે આ વેબ સાઇટ.

સાઇટને સૌથી વધારે જોતા ટોપ શહેર
દુનિયામાં સૌથી વધારે મિલાનમાં યૂપોર્નને જોવામાં આવે છે.

સાઇટમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવતી સેલેબ્રિટી
સાઇટમાં સૌથી વધારે કિમ કાર્દિશા, સારા ટોમાસી, પેરિસ હિલ્ટન, પામેલા એન્ડરસન, મેગન ફોક્સ અને હલ્ક હોગનને સર્ચ કરવામાં આવે છે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
