સાવધાન: તમારા બાળકના ફોટા સાથે પણ આવું શકે છે

Posted By:
Subscribe to Oneindia News

શનિવારે રાત્રે ફેસબુક પર માઇકલે પોતાના બાળકનો એક ફોટો અપલોડ કર્યો જેમાં તે સામાન્ય બાળકોની જેમ ખાવાનું ખાવામાં મગ્ન છે. માઇકલને ખબર ન હતી કે તેના બાળકના ફોટાની સાથે એક જ દિવસમાં શું શું થઇ જશે. ઇન્ટરનેટ પર કેટલાક અળવિતરા લોકોએ માઇકલના ફોટાને ફોટોશોપની મદદથી ફની ફોટોમાં ફેરવી દિધા. લોકોએ ફોટામાં કેટલાક ફની કોટ પણ લખ્યા છે.

ત્યારબાદથી માઇકલનો પરિવાર એકદમ નારાજ છે તેમનું કહેવું છે કે એક ફોટામાં તેમના બાળકને બિઝનેસમેનની જેમ દર્શાવવામાં આવ્યો છે જેમાં તેમણે કોઇ પરેશાની નથી પરંતુ બાકીના ફોટામાં તેમના બાળકને કોઇ જોકરની માફક દર્શાવવામાં આવ્યો છે તેમાં કેટલાક રમૂજી જોક્સ લખવામાં આવ્યા છે. આવું પહેલીવાર થયું નથી જ્યારે કોઇના ફોટાની સાથે આવી છેડછાડ કરવામાં આવી હોય.

આ પહેલાં પણ કેટલીક સેલિબ્રેટીઓના ફોટામાં આવા જોક્સ લખીને સોશિયલ નેટવર્કિંગ સાઇટો પર પોસ્ટ નાખવામાં આવી છે. જો કે આ વિશે કોઇએ ખાસ ફરિયાદ દાખલ કરી નથી.

Michael Baby photo

Michael Baby photo

ફેસબુકમાં પોસ્ટ કરવામાં આવેલા માઇકલના બાળકનો ફોટો જેના પર લોકોએ જોક્સ પણ લખ્યા છે.

English summary
This very serious photo of a baby eating breakfast, was uploaded monday night on Facebook, but soon the picture went viral, and here is what happened.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.