શા માટે મહિલાઓ સેક્સ કરવાથી અંતર રાખે છે? આ છે કારણો!
દરેક કપલ માટે લવમેકિંગ એ ખૂબ જ સુંદર ક્ષણ હોય છે. યુગલો આ ક્ષણને માણવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરે છે.
દરેક કપલ માટે લવમેકિંગ એ ખૂબ જ સુંદર ક્ષણ હોય છે. યુગલો આ ક્ષણને માણવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે સેક્સ દરમિયાન મહિલાઓને માત્ર સેક્સનો આનંદ જ નથી આવતો પરંતુ તેમના મગજમાં ઘણી બધી વાતો ચાલતી રહે છે. જેના કારણે ઘણી વખત એવું બને છે કે મહિલાઓ સેક્સ માણવાથી ડરતી હોય છે. એટલા માટે ઘણી વખત એવું બને છે કે મહિલાઓ સેક્સ કરવાનું ટાળે છે. આવો જાણીએ સેક્સ દરમિયાન મહિલાઓ કઈ કઈ બાબતોથી ડરે છે.

લાગણીશીલ ન હોવુ
જ્યારે સેક્સ એ પુરુષો માટે તેમની વિચિત્ર કલ્પનાઓને પૂર્ણ કરવા માટેનું એક માધ્યમ છે, જ્યારે સ્ત્રીઓ માટે તે ખૂબ જ ભાવનાત્મક જોડાણ છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે પુરુષો સેક્સને લઈને એટલા ભાવુક નથી હોતા, તેમના માટે સેક્સ માત્ર શારીરિક સંતોષ છે.

ગર્ભાવસ્થાનો ડર
સેક્સ કરતી વખતે મહિલાઓને સૌથી મોટો ડર ગર્ભાવસ્થાનો હોય છે. ઘણીવાર પુરૂષ પાર્ટનર કોન્ડોમનો ઉપયોગ કરવા માંગતા નથી. ઘણી સ્ત્રીઓ પોતાના પાર્ટનરની ઈચ્છા પણ સ્વીકારે છે. એવી પણ ઘણી સ્ત્રીઓ છે જે કોન્ડોમ વગર સેક્સ માણે છે. ક્યારેક તે એટલું વધી જાય છે કે ગર્ભાવસ્થાની શક્યતા વધી જાય છે. તેથી જ મહિલાઓ પ્રેગ્નન્સીના ડરથી સેક્સથી દૂર રહે છે.

યોગ્ય રીતે વેક્સિંગ ન કરવુ
કેટલીકવાર સ્ત્રીઓ ફ્યુબેરિક વેક્સના અભાવે સેક્સ ટાળે છે. યોગ્ય વેક્સ ન હોવાને કારણે મહિલાઓ આરામદાયક અનુભવતી નથી. તેથી જ તે સેક્સ કરતા ડરે છે.

પિરીયડમાં સેક્સ
આ મહિલાઓના ડરનું મોટુ કારણ છે. સેક્સ સાયકોલોજિસ્ટનું માનવું છે કે પીરિયડ્સ દરમિયાન મહિલાઓમાં સેક્સની ઈચ્છા ઘણી વધી જાય છે, પરંતુ તેમને લાગે છે કે જો તેઓ આ તબક્કે સેક્સ કરશે તો તેમને સમસ્યાઓ ઊભી થશે. અને એવી ઘણી સ્ત્રીઓ છે જે પીરિયડ દરમિયાન સેક્સ કરવામાં રસ નથી લેતી. પીરિયડ દરમિયાન સેક્સ ન કરવું જોઈએ, તે ખોટી માન્યતા છે. આ સમય દરમિયાન સેક્સ કરવાથી કંઈ થતું નથી. તેથી મહિલાઓએ આ ડરથી મુક્ત થવું જોઈએ

પુરુષોનું સ્વાર્થી વલણ
પુરુષોએ મહિલાઓની ઈચ્છાઓ સમજવી જોઈએ, પોર્ન જેવું વર્તન ન કરવું જોઈએ. ઘણીવાર પુરુષો સેક્સ દરમિયાન મહિલાઓની ઈચ્છાઓ અને તેમની લાગણીઓનું ધ્યાન રાખતા નથી. તેઓ તેમના સંતોષની કાળજી રાખે છે. આ એક સ્વાર્થી વલણ છે, જે મહિલાઓના મનમાં પાર્ટનર માટે ડર અને અસુરક્ષાની ભાવના પેદા કરે છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
