મુસ્લિમોના નામ સાથે મુલ્લા કેમ લગાવાય છે? જાણો શું છે તેનો અર્થ?

દુનિયાના મુસ્લિમ દેશોમાં તમે ઘણા મુસ્લિમ લોકોના નામ સાથે મુલ્લા શબ્દ જોડાયેલો જોયો હશે. તમને જાણીને નવાઈ લાગશે કે આ કોઈ સરનેમ નથી.

મુલ્લા શબ્દ કેમ લગાવાય છે તેનાથી મોટાભાગના લોકો અજાણ છે. આજે અમે તમને મુસ્લિમોના નામ સાથે લગાવવામાં આવતા મુલ્લા શબ્દથી પરિચિત કરાવીશું.

Muslim - namaz

મુલ્લા શબ્દ ફારસીના શબ્દ મુલ્લા પરથી આવ્યો છે, જે અરબી શબ્દ મૌલા પરથી ઉતરી આવ્યો છે. મૌલા શબ્દનો અર્થ માસ્ટર અથવા ગાર્ડિયન થાય છે. મુલ્લા મુસ્લિમોમાં એક તાજીમી શીર્ષક છે જે શરિયત, મુદરિસ અને ફકીહના વિદ્વાન મનાય છે.

મુલ્લા શબ્દ સામાન્ય રીતે ઇસ્લામિક જ્ઞાન ધરાવતી વ્યક્તિ માટે વપરાય છે. કોઈ સત્તાવાર શીર્ષક નથી રંતુ ઘણા મુસ્લિમો માટે કુટુંબની અટક છે. જે લોકો ખાસ કરીને ધાર્મિક શિક્ષણ અને ઈસ્લામિક જ્ઞાનમાં પારંગત હતા તેમના માટે ઈતિહાસમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કે ભારતમાં ધર્મના જાણકાર વ્યક્તિને પંડિત કહેવામાં આવે છે અને તે પદવી તેમના પરિવારના સભ્યો દ્વારા પણ ઉપયોગમાં લેવામાં આવે છે. આવી જ રીતે મુસ્લિમોમાં મુલ્લા શબ્દ વાપરવામાં આવે છે.

મુલ્લા એ લોકો છે જે શરીયત, મુદરિસ અને ફકીહના વિદ્વાન છે. પરંતુ એ જરૂરી નથી કે અટક મુલ્લા માત્ર મુસ્લિમો જ વાપરે. ભારતમાં આનંદ નારાયણ મુલ્લા, સર દિનશા ફરદુનજી મુલ્લા, રુસ્તમજી મુલ્લા જેવા કેટલાક લોકો પણ પોતાના નામની પાછળ મુલ્લા લગાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X