ઓર્ગેઝ્મ માટે મહિલાઓ ઈન્ટરકોર્સને બદલે આઉટકોર્સનો સહારો લઈ રહી છે, રિસર્ચ

ઓર્ગેઝ્મ માટે મહિલાઓ ઈન્ટરકોર્સને બદલે આઉટકોર્સનો સહારો લઈ રહી છે, રિસર્ચ

સેક્સ લાઈફને સ્પાઈસી બનાવી રાખવા માટે લોકો વિવિધ એક્સપરિમેન્ટ્સ કરતા રહે છે. પછી વાત સેક્સ પોઝિશન્સની હોય કે પછી રોલ પ્લેની. દરેક કપલ પોતાની સેક્સ્યુઅલ લાઈફને રોમાંચક બનાવવા પસંદ કરે છે. જો સેક્સ લાઈફમાં કંઈ સમસ્યા હોય તો એક્સાઈટમેન્ટમાં બ્રેક લાગી જાય છે. સેક્સ્યુઅલ લાઈફ હંમેશા એક્સાઈટિંગ રહે તે માટે કપલ કંઈકને કંઈક નવું કરવાનું પસંદ કરે છે.

આઉટકોર્સનો સહારો લઈ રહી છે મહિલાઓ

આઉટકોર્સનો સહારો લઈ રહી છે મહિલાઓ

અત્યારે આવું જ કંઈક મહિલાઓ સાથે થઈ રહ્યું છે જે ઓર્ગેઝ્મ હાંસલ કરવા માટે ઈન્ટરકોર્સને બદલે આઉટકોર્સનો સહારો લઈ રહી છે. શું તમે જાણો છો શું હોય છે આઉટકોર્સ?

શું હોય છે આઉટકોર્સ

શું હોય છે આઉટકોર્સ

ઈન્ડિયાના યૂનિવર્સિટીના સેન્ટર ફોર સેક્સ્યુઅલ હેલ્થ પ્રમોશનમાં એક રિસર્ચમાં સામે આવ્યું છે કે સ્ટડીમા ંસામેલ મોટાભાગની મહિલાઓને આઉટકોર્સ શું છે તે ખબર નહોતી પરંતુ 18.4 ટકા પ્રતિભાગીઓએ ઈચ્છા જતાવી કે તેમના માટે માત્ર ઈન્ટરકોર્સથી ઓર્ગેઝ્મ હાંસલ કરવું આસાન નહોતું અને તેમને કંઈક બીજું કરવાની જરૂરત હતી.

રિસર્ચમાં 1055 મહિલા સામેલ

રિસર્ચમાં 1055 મહિલા સામેલ

આ સ્ટડીમાં 18થી 94 વર્ષની 1055 મહિલા સામેલ કરવામાં આવી હતી અને મહિલાઓને ઓર્ગેઝ્મ હાંસલ કરવા માટે જે બીજા કંઈકની જરૂરત પડે છે તેનું જ નામ આપવામાં આવ્યું છે આઉટકોર્સ. જેનો મતલબ છે નૉન-પેનિટ્રેટિવ સેક્સ્યુઅલ એક્ટિવિટી.

ફોરપ્લે અને આઉટકોર્સમાં તફાવત

ફોરપ્લે અને આઉટકોર્સમાં તફાવત

સેક્સ્યુઅલ એક્ટની શરૂઆતમાં પાર્ટનરને ઉત્તેજિત કરવા માટે જે એક્ટ થાય છે તેને ફોરપ્લે કહેવાય છે. પરંતુ આઉટકોર્સ કોઈપણ પ્રકારનું ઈન્ટરકોર્સ કર્યા વિના જ એકલા જ ઓર્ગેઝ્મ હાંસલ કરવા માટે છે. ઉદાહરણ તરીકે જો કોઈ મહિલાને ક્લિટરલ સ્ટીમુલેશન અથવા વાઈબ્રેટર યૂઝથી ઓર્ગેઝ્મ હાંસલ થઈ જાય તો આ આઉટકોર્સ છે. કેટલીયવાર પુરુષોને પણ પેનિટ્રેટિવ સેક્સ વિના જ ઓર્ગેઝ્મ હાંસલ થઈ જાય છે. સ્ટડીમાં સામેલ 36 ટકા મહિલાઓએ જણાવ્યું કે તેમને ઈન્ટરકોર્સ દરમિયાન માત્ર ત્યારે જ ઓર્ગેઝ્મ હાંસલ થાય છે જ્યારે ક્લિટરલ સ્ટીમુલેશન હોય. જો કે તમામ મહિલાઓ આ વાતને પાર્ટનર સુધી નથી પહોંચાડી શકતી. એક્સપર્ટ્સ મુજબ મહિલાઓની ખુશી અને સંતુષ્ટિ પર બહુ ઓછું ધ્યાન જાય છે માટે આઉટકોર્સ દ્વારા ઓર્ગેઝ્મ હાંસલ કરવા બાબતે કોઈ જાણતું જ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X