હવે તમારા ફોનથી કરો સની લિયોન સાથે ચેટિંગ
સની લિયોનના ફેન્સ માટે એક ખુશીના સમાચાર છે, મોબાઇલ એપ્લિકેશન બનાવનારી ઝેંગાએ વિંડો, એન્ડ્રોઇડ, અને આઇઓએસ પ્લેટફોર્મ માટે બોલિવુડ સેલિબ્રિટી એપ્લિકેશન લોંચ કરી છે. જેની શરૂઆત સની લિયોન એપ્પથી કરવામાં આવી છે.
આ એપ્લિકેશનમાં સની લિયોનના વૉલપેપર, ફોટો, અને વીડિયો આપવામાં આવશે. આ ઉપરાંત યુઝર સેલિબ્રિટીના સોશિયલ નેટવર્કિંગથી પણ જોડાઇ શકે છે. જો એપ્લિકેશનમાં કોઇ સેલિબ્રિટી ઓનલાઇન છે તો તેની સાથે લાઇવ ચેટ પણ કરી શકાય છે. એપ્લિકેશનને કોઇ પણ ડિવાઇસમાં ફ્રી ડાઉનલોડ કરી શકાય છે.
આ ઉપરાંત એપ્લિકેશનમાં વેકઅપ વિંડ સનીનું ફીચર આપવામાં આવ્યું છે,જેમાં આપ વેક એલાર્મ સેટ કરી શકો છો જેમાં એલાર્મના સમયે આપના ફોનમાં સની લિયોનના વીડિયો પ્લે થશે સાથે સાથે એપ્લિકેશનમાં ઘણી કોન્ટેસ્ટ પણ ભાગ લઇને યુઝર પોઇન્ટ લઇ શકે છે.
જેના પોઇન્ટ સૌથી વધારે હશે તેઓ એપ્લિકેશનના પ્રિમિયમ ઇવેન્ટમાં ભાગ લઇ શકશે. એપ્લિકેશનની સૌથી ખાસ વાત એ છે કે તેને તમામ પ્લેટફોર્મમાં લોન્ચ કરવામાં આવી છે. પછી તમારી પાસે ટેબલેટ હોય અથવા મોબાઇલ.
એપ્લિકેશનને જુઓ તસવીરોમાં અને કરો ડાઉનલોડ એપ્પ...

Android application screen shots
એન્ડ્રોઇડ એપ્લિકેશનના કેટલાંક સ્ક્રીન શૉટ

Android application screen shots
એન્ડ્રોઇડ એપ્લિકેશનના કેટલાંક સ્ક્રીન શૉટ...

ગૂગલ પ્લેમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો....

એન્ડ્રોઇડ એપ્લિકેશનના કેટલાંક સ્ક્રીન શૉટ...
વિન્ડો સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો....

એન્ડ્રોઇડ એપ્લિકેશનના કેટલાંક સ્ક્રીન શૉટ...
આઇ સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો....
Android application screen shots
એન્ડ્રોઇડ એપ્લિકેશનના કેટલાંક સ્ક્રીન શૉટ...
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

Click it and Unblock the Notifications