કોણ છે વોડાફોનનો ઝૂ-ઝૂ
વોડાફોનના ઝૂઝૂ અંગે તમે બધા માહિતગાર હશો, જાહેરાતની દૂનિયામાં તહેલકો મચાવનાર વોડાફોનના ઝૂઝૂને તમે બધા ઓળખતા હશો. ગોળ માથુવાળા ઝૂઝૂને અલગ-અલગ જાહેરાતમાં તમે જોયા હશે, મિત્રો શું તમે જાણો છો કે ઝૂઝૂની સૌથી પહેલી જાહેરાત ક્યારે બની હતી. ઝૂઝૂને વોડાફોન ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 2માં વોડાફોનને પ્રમોટ કરવા માટે બનાવવામાં આવ્યા હતા.
ઝૂઝૂની જાહેરાત બનાવવાનું કામ ઓગલિવ એન્ડ મૈથર એજન્સીને આપવામાં આવ્યું હતું, જે વોડાફોનના પ્રચાર પ્રસારનું કામ સંભાળે છે. ઝૂઝૂની જાહેરાતને બેંગ્લોર બેસ્ડ નિરવાના ફિલ્મે સાઉથ આફ્રિકામાં પહેલીવાર શૂટ કર્યું હતું. ઝૂઝૂને બનાવવાનો આઇડિયા સૌથી પહેલા રાજીવ રાવને આવ્યો હતો તેમણે જ ઝૂઝૂની સ્ટોરી લાઇન પણ લખી હતી, તમને જાણીને હૈરાની થશે કે ઝૂઝૂને 10 દિવસોના રેકોર્ડ ટાઇમમાં શૂટ કરવામાં આવ્યું હતું અને જેમાં કૂલ 3 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
ઝૂઝૂના અલગ-અલગ રૂપ

વોડાફોનના ઝૂઝૂ

વોડાફોનના ઝૂઝૂ

વોડાફોનના ઝૂઝૂ

વોડાફોનના ઝૂઝૂ

વોડાફોનના ઝૂઝૂ

વોડાફોનના ઝૂઝૂ

વોડાફોનના ઝૂઝૂ

વોડાફોનના ઝૂઝૂ

વોડાફોનના ઝૂઝૂ

વોડાફોનના ઝૂઝૂ

વોડાફોનના ઝૂઝૂ

વોડાફોનના ઝૂઝૂ

વોડાફોનના ઝૂઝૂ

વોડાફોનના ઝૂઝૂ

વોડાફોનના ઝૂઝૂ

વોડાફોનના ઝૂઝૂ

વોડાફોનના ઝૂઝૂ

વોડાફોનના ઝૂઝૂ

વોડાફોનના ઝૂઝૂ

વોડાફોનના ઝૂઝૂ













Click it and Unblock the Notifications
