11 તેવી નોકરીઓ જે તમને અપાવશે ગાડી, વાડીને લાડી
જો તમે કોઇ તેવી નોકરીની તલાશમાં છો જે તમને તમારું પોતાનું ઘર અને પોતાની કાર ખરીદવામાં મદદ કરી શકે તો આ સ્લાઇડરમાં આપેલી નોકરીઓ તમારા માટે જ છે.
બસ તમારે જોડે આ માટે આઇટીથી જોડાયેલી ડિગ્રી અને અનુભવ હોવો જોઇએ. અને જો તે હોય તો તમે ઘર, ગાડી અને વાડી વસાવી શકો છો. અને આટલી સારી નોકરી તમને સુંદર લાડીને પરણવાનો મોકો પણ આપશે.
એટલું જ નહીં આ તમામ નોકરીઓ તમારું વિદેશ ફરવાનું સપનું પણ પૂરું કરી શકે છે કારણ કે ભારતને છોડીને આ નોકરીઓની ડિમાન્ડ ન્યૂયોર્ક, બોસ્ટન જેવા અન્ય શહેરોમાં પણ છે. તો જાણો આ 11 નોકરીઓ વિષે આ ફોટોસ્લાઇડરમાં...

ચીફ સિક્યોરિટી ઓફિસર
સેલરી પેકેજ- 13564390 રૂપિયા

ચીફ ડેટા ઓફિસર
સેલરી પેકેઝ - 12677000 રૂપિયાથી શરૂઆત

વીપી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી
સેલરી પેકેજ- 11282530 રૂપિયાથી શરૂઆત

વાઇસ પ્રેસિડન્ટ એન્જિનિયરિંગ
સેલરી પેકેજ- 11219145 રૂપિયાથી શરૂઆત

ડાયરેક્ટર પીએમઓ
સેલરી પેકેજ- 11219145 રૂપિયાથી શરૂઆત

સ્કાલા ડેવલપર
સેલરી પેકેજ - 11219145 રૂપિયા

એપ્લિકેશન આર્કિટેક
સેલરી પેકેજ- 175,000 ડોલર

આઇઓએસ ડેવલોપર
સેલરી પેકેજ - 174,000 ડોલર

વીપી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર
સેલરી પેકેજ - 173,000 ડોલર

એન્ડ્રોઇડ ડેવલોપર
સેલરી પેકેજ - 173,000 ડોલર

યુએક્સ ડિઝાઇનર
સેલરી પેકેજ- 172,000 ડોલર












Click it and Unblock the Notifications
