એવી એપ્લિકેશન જેનાથી આપ કરી શકશો ફ્રી કોલ..!
હવે એક એવી એપ આવી ગઇ છે જેનાથી આપ રોજ ફ્રી કોલ કરી શકો છો, call+ નામની આ એપની મદદથી 85 દેશોમાં ફ્રી કોલ કરી શકાય છે. સીએનઇટીના રીપોર્ટ અનુસાર એપ સાથે લેન્ડ લાઇન અને મોબાઇલ બંનેમાં ફ્રી કોલ કરી શકાય છે. call+ને એંડ્રોઇડ અને આઇઓએસ બંને પ્રકારની ડિવાઇસિસમાં ઇંસ્ટોલ કરી શકાય છે. જ્યારે પણ આપ આ એપની મદદથી કોઇને કૉલ કરશો તો તેના ફોનમાં આપનો ફોન નંબર કોલર આઇડીના સ્થાને દેખાશે.

એપની મદદથી એ સ્માર્ટફોનમાં પણ કોલ કરી શકાય છે જેમાં આ એપ ઇંસ્ટોલ નથી. આ ઉપરાંત call+ માં અન્ય ઘણી ઓફર પણ આપવામાં આવી છે. જેને યૂઝર્સ પોતાની સહુલિયત અનુસાર પસંદ કરી શકે છે.













Click it and Unblock the Notifications
