20 બેસ્ટ ડિઝાઇનવાળી પેન ડ્રાઇવને જુઓ તસવીરોમાં
જો આપ કૂલ ગેજેટના શોખીન હોવ તો આજે અમે આપના માટે લાવ્યા છીએ 20 એવી કૂલ પેન ડ્રાઇવ જેને જોઇને આપ આશ્ચર્યચકિત થઇ જશો. આ પેન ડ્રાઇવનો શેપ જ તેની સૌથી મોટી ખાસિયત છે. આમ તો આ તમામ પેન ડ્રાઇવ આપને જરૂર પસંદ પડશે પરંતુ તેમાંથી બેંડ અને ક્રેડિટ કાર્ડ પેનડ્રાઇવ ખૂબ જ પોપ્યુલર છે.
તેની કિંમત જરા પણ વધારે નથી, સાધારણ પેન ડ્રાઇવના મુકાબલે આ 100થી 200 રૂપિયા કરતા વધારે મોંઘી છે પરંતુ જ્યારે તેનો આપ પ્રયોગ કરશો તો આપના મિત્રોમાં ચોક્કસ આપ અને આપની પેન ડ્રાઇવ બંને ફેમશ થઇ જશો.
તો આવો એક નજર કરીએ આવી ખાસ પેનડ્રાઇવ્સ પર...

Camera USB Drive
કેમેરા યૂએસબી ડ્રાઇવ

Clip USB
ક્લિપ યૂએસબી ડ્રાઇવ

Condom USB Flash
કોંડોમ યૂએસબી ફ્લેશ ડ્રાઇવ

Doc Martens Boot USB 4/20
ડોક માર્ટિન્સ બૂટ યૂએસબી

Dual side USB flash
ડ્યૂઅલ સાઇડ યૂએસબી ફ્લેશ

Eraser USB stick
ઇરેઝર યૂએસબી સ્ટિક

Human Thumb Drive.
હ્યૂમન થમ્બ ડ્રાઇવ

Jason Voorhees USB
જેસન વૉરહીસ યૂએસબી

Lipstick USB Drive
લિપ્સ્ટિક યૂએસબી ડ્રાઇવ

Mini Cooper USB Flash
મિની કૂપર યૂએસબી ફ્લેશ

Pinetti Quattrogiga Leather
પિનિટી ક્વોટ્રોગીગા લેદર પેન ડ્રાઇવ

Sake Bottle pen drive
સ્નેક બોટલ પેન ડ્રાઇવ

Steampunk USB flash drive
સ્ટીમપંક યૂએસબી ફ્લેશ ડ્રાઇવ

Syringe USB Flash Drive
સિરિંજ યૂએસબી ફ્લેશ ડ્રાઇવ

USB Clothepin next
યૂએસબી ક્લોથપિન નેક્ટ પેન ડ્રાઇવ

USB Mince Pies
યૂએસબી મિનસી પાઇ બેન ડ્રાઇવ

USB wings
યૂએસબી વિંગ પેન ડ્રાઇવ

Wooden USB Stick
વુડન યૂએસબી સ્ટિક












Click it and Unblock the Notifications
