For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શીખો : ઇન્ટનેટ ન હોય ત્યારે પીસીથી ફોનમાં કેવી રીતે ફાઇલ ટ્રાન્સફર કરશો

|
Google Oneindia Gujarati News

પીસીથી ફોનમાં ફાઇલ ટ્રાન્સફર કરવી હોય તો તમે શું કરશો, યુએસબી કેબલ લગાવશો, બરાબરને! પણ કોઇ વખતે યુએસબી કેબલ પાસે ના હોય તો.

એક એપ્લીકેશન છે જે તમે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરીને રાખી શકો છો. જેની મદદથી તમે ઇન્ટરનેટ વગર કે કોઇ કેબલ વગર સરળતાથી ફાઇલ ટ્રાન્સફર કરી શકો છો.

કેવી રીતે ચલો શીખવું.

1. પહેલું સ્ટેપ

1. પહેલું સ્ટેપ

સૌથી પહેલા પોતાના એન્ડ્રોઇડ ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરી તેમાં એરડ્રાયર એપ્લીકેશન સર્ચ કરો.

બીજું સ્ટેપ

બીજું સ્ટેપ

એપ્લીકેશનને ઇનસ્ટોલ કરો. આ એપની એક તરફ ઇનસ્ટોલ બટન હશે તેને ક્લિક કરી એપ ઇનસ્ટોલ કરો.

ત્રીજું સ્ટેપ

ત્રીજું સ્ટેપ

એપ્લીકેશન ઇનસ્ટોલ કર્યા પછી તે એપ્લિકેશન પર જાવ અને તેને ખોલો. તમારી સામે સાઇન ઇન, સાઇન અપ અને નીચે સ્કિપ ઓપશન દેખાશે. જો તમે એકાઉન્ટ એપ્લિકેશન બનાવા માંગતા હોવ તો સાઇન ઇન કરો નહીં તો સ્કીપ કરી આગળ વધો.

ચોથું સ્ટેપ

ચોથું સ્ટેપ

એપ્લિકેશન ઓપન કર્યા પછી તમને 192.168.X.X:XXXX જેવું એક વેબ એડ્રેસ મળશે.

પાંચમું સ્ટેપ

પાંચમું સ્ટેપ

પીસીમાં વેબ એડ્રેસ નાખ્યાં પછી ફોનની સ્ક્રીન અને પીસીની સ્ક્રીનમાં Accept ઓપ્શન જોવા મળશે તેને એક્સેપ્ટ કરો.

છઠ્ઠું સ્ટેપ

છઠ્ઠું સ્ટેપ

એકસેપ્ટ કર્યા પછી પીસીમાં ફોનનો આખો વ્યૂ ઓપન થઇ જશે. હવે તમે તમારા પીસીમાં બનેલા ફોન આઇકોનની મદદથી ફોન એક્સેસ કરી શકો છો. અને ઇચ્છો તો ફોનનો કેમરો પીસીમાં પણ ઓપન કરી શકો છો.

સાતમું સ્ટેપ

સાતમું સ્ટેપ

એરડ્રાયર એપ્લિકેશનની મદદથી ફોનનો ડેટા પીસીમાં ડાયરેક્ટ મોકલી શકાય છે. અને સાથે જ એપ્લિકેશનની થીમ પણ બદલી શકાય છે.

English summary
AirDroid lets you use and manage your Android device over the air, using only a Web browser.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X