For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૂગલ પ્લે સ્ટોરની સર્ચ હિસ્ટ્રી કેવી રીતે ક્લિયર કરશો?

|
Google Oneindia Gujarati News

ગૂગલ પ્લે સ્ટોર, એપ્સની સૌથી મોટી બજાર છે. જ્યાં તમને એન્ટીવાયરસ, ગેમ્સ થી લઇને અનેક એપ્સ મળશે. પણ તમે કદી એ વાતે ધ્યાન દોર્યું છે કે તમે ગૂગલ પ્લેમાં જ્યારે પણ કોઇ એપ સર્ચ કરો છો તો સર્ચ બોક્સમાં પહેલાથી કેટલાક એપ્સ ઓટોમેટિક આવી જાય છે. જ્યારે પણ તમે બીજી વાર કોઇ એપ ડાઉનલોડ કરો છો તો જૂના સર્ચ કરેલા એપ તમને પ્લે સ્ટોરમાં સજેસ્ટ કરવામાં આવે છે.

આ સજેશન ગૂગલ ક્રોમ બ્રાઉઝરની જેમ જ કામ કરે છે. પણ જો તમે તમારા ગૂગલ પ્લેની હિસ્ટ્રીને ડિલિટ કરવા માંગતા હોવ તો આ ફોટા સ્લાઇડ જુઓ અને શીખો.

પહેલું સ્ટેપ

પહેલું સ્ટેપ

સૌથી પહેલા તો તમારા ફોનમાં પ્લે સ્ટોર ઓપન કરો.

બીજું સ્ટેપ

બીજું સ્ટેપ

ત્યારબાદ લેફ્ટ (ડાબે) સાઇડમાં આપેલા મેનુ ઓપશન પર ક્લીક કરો

ત્રીજું સ્ટેપ

ત્રીજું સ્ટેપ

હવે સેટિંગ ઓપ્શન પર જાવ

ચોથું સ્ટેપ

ચોથું સ્ટેપ

સેટિંગ ઓપશનમાં ગયા પછી "Clear Search history" બટન પર ક્લીક કરો. અને બસ તમારી હિસ્ટ્રી ડિલિટ થઇ જશે.

English summary
How to clear your google play store search apps history
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X