For Daily Alerts

25 રૂપિયામાં ઘરે બનાવો આ ઝક્કાસ સ્પીકર્સ
ફોન પર નાના સ્પીકર્સ પર ગીતો સાંભળીને બધી જ મજા બગડી જાય છે. જો સારો અવાઝ જોઈએ તો તેના માટે સ્પીકર્સની જરૂર પડે છે. પરંતુ તેના માટે તમારે પૈસા પણ ખર્ચ કરવા પડે છે.
આજે અમે સ્પીકર્સ બનાવવાનો એક સસ્તો અને સરળ રસ્તો બતાવવા જઈ રહ્યા છે તમને ખાલી 25 રૂપિયામાં જ આ ઝક્કાસ સ્પીકર્સ બનાવી શકો છો, તે પણ ઘરે બેઠા. તો જુઓ કઈ રીતે તેને બનાવી શકાઈ.
સ્પીકર્સ બનાવવા માટે એક હાર્ડ શીટ લો અને 2 ડિસ્પોઝેબલ ગ્લાસ.
આ શીટને મોટા ટાઈપમાં રોલ કરો.
રોલના આકાર મુજબ ગ્લાસમાં કાણું પાડો અને ગ્લાસને તેમાં ફીટ કરી દો.
હવે શીટના રોલમાં સ્માર્ટફોન મુજબનું કાપો અને તેમાં સ્માર્ટફોન ફીટ કરી દો.
ફોનને કટમાં ફીટ કરીને ગીત વગાડો પછી જુઓ અવાઝમાં કેટલો મોટો અંતર જોવા મળે છે.
આ સ્પીકર્સ બનાવવા માટે તમે આ વીડિયોની પણ મદદ લઇ શકો છો.
Comments
English summary
How to make cool speakers at home using two disposable glasses!
Story first published: Tuesday, June 7, 2016, 15:03 [IST]