Motorola E13 Price : માત્ર રૂપિયા 599માં મળશે 8GB અને 5000mAh બેટરીવાળો સ્માર્ટફોન, આ રીતે કરો ઓર્ડર
Motorola E13 Price : જો તમે નવો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ અહેવાલ ખાસ તમારા માટે જ છે. જો તમે મોટી બેટરી, સારો કેમેરો અને વધારે સ્ટોરેજવાળો ફોન લેવાનું વિચારી રહ્યા હોય અને બજેટ ઓછું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આ અહેવાલમાં આપણે જાણીશું કે, 10 હજાર કરતા ઓછી કિંમતમાં સારી કંપનીનો બેસ્ટ ફીચરવાળો ફોન કેવી રીતે ઓર્ડર કરી શકશો.
આવામાં તમને મોટોરોલાનો MOTOROLA e13 સ્માર્ટફોન ગમશે. સારી વાત એ છે કે, આ ફોનને બેંક અને એક્સચેન્જ ઑફર્સ સાથે ઓછી કિંમતે ખરીદવાની તક છે.

Motorola e13 કિંમત અને ડિસ્કાઉન્ટ ડીલ્સ - Motorola e13 સ્માર્ટફોન ત્રણ સ્ટોરેજ વેરિઅન્ટ (2GB + 64GB, 4GB + 64GB, 8GB + 128GB)માં લૉન્ચ કરવામાં આવ્યો છે. ફોનનું ટોપ સ્ટોરેજ વેરિઅન્ટ (8GB + 128GB સ્ટોરેજ) પણ 10 હજાર રૂપિયાથી ઓછામાં આવે છે. ફ્લિપકાર્ટ પર આ ફોનની કિંમત 8999 રૂપિયા છે.
આ સિવાય જો તમે ફોન ઓનલાઈન ખરીદો છો, તો તમે વધુ બચત કરી શકો છો -
જો તમે આ Motorola e13 ફોન Flipkart Axis Bank કાર્ડ વડે ખરીદો છો, તો તમે 5 ટકા કેશબેકનો લાભ મેળવી શકો છો.
જો તમે તમારા જૂના ફોનને એક્સચેન્જ કરીને આ Motorola e13 ફોન ખરીદો છો, તો તમે વધુમાં વધુ 8400 રૂપિયા બચાવી શકો છો.
એક્સચેન્જ ઑફરથી ખરીદી કરવાનો અર્થ એ છે કે, તમે નવો ફોન માત્ર રૂપિયા 599માં ખરીદી શકો છો. ઉલ્લેખનીય છે કે, એક્સચેન્જ ઓફરની કિંમત જૂના ફોનની સ્થિતિ પર નિર્ભર કરે છે. આ કિંમત ઓછી પણ હોય શકે છે.
Motorola e13 ના ફીચર્સ
- પ્રોસેસર - Unisoc T606 પ્રોસેસર
- રેમ અને સ્ટોરેજ - 8 GB રેમ અને 128 GB સ્ટોરેજ
- ડિસ્પ્લે - 6.5 ઇંચ HD+ ડિસ્પ્લે
- કેમેરા - 13MP કેમેરા અને 5MP ફ્રન્ટ કેમેરા
- બેટરી - 5000 એમએએચ
નોંધ : Motorola e13 સ્માર્ટફોન પર ઉલ્લેખિત ઓફર આ અહેવાલ લખતા સમયે જોવામાં આવી છે. જોકે, ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પર સ્માર્ટફોન પર ઉપલબ્ધ ઓફર્સ બદલાતી રહે છે. આવી સ્થિતિમાં, ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ પોતાની જવાબદારી અને સમજણના આધારે ખરીદી કરે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
