નવેમ્બરમાં લોન્ચ થયેલા ટોપ ટેન મોબાઇલ ફોન પાર્ટ-3
વિશ્વ મોબાઇલ માર્કેટમાં દરરોજ વિવિધ કંપનીઓ દ્વારા નીતનવા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવે છે. જો કે, દરેક મોબાઇલ ફોન ભારતીય બજાર સુધી પહોંચતા નથી. તેમ છતાં માઇક્રોમેક્સ, કાર્બન, ઇન્ટેક્સ જેવી ડોમેસ્ટિક મેન્યુફેક્ચર્સ સહિત સેમસંગ, એલજી, સોની, નોકિયા બ્લેકબેરી જેવી કંપનીઓ દ્વારા પણ વિવિધ સુવિધાઓ અને ફીચર ધરાવતા સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવામાં આવે છે.
ગયા મહિનાની વાત કરવામાં આવે તો સેમસંગથી માંડીને માઇક્રોમેક્સ સુધીની કંપનીઓ દ્વારા અનેકવિધ મોબાઇલ ફોન લોન્ચ કરવામાં આવ્યા છે. જેનો પહેલા ભાગ આજે અમે અહીં તસવીરો થકી જણાવી રહ્યાં છીએ, જેમા નવેમ્બર મહીનામાં લોન્ચ થયેલા સ્માર્ટફોન અને તેમની કિંમત અંગે આછેરી માહિતી આપવામાં આવી છે.

ઝોલો ક્યૂ 800 એક્સ એડિશન
સ્ક્રીનઃ- 4.5 ઇન્ચ ક્યુએચડી આઇપીએસ ટચસ્ક્રીન ડિસપ્લે
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2100 એમએએચ બેટરી
કિંમતઃ- 10,790 રૂપિયા

ઝોલો એ 500 એલ
સ્ક્રીનઃ- 4 ઇન્ચ ટચસ્ક્રીન ડિસપ્લે
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
કેમેરાઃ- 3 મેગા પિક્સલ પ્રાઇમરી અને સેકન્ડરી વીજીએ કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી

આઇબોલ એન્ડી 4Di+
સ્ક્રીનઃ- 4 ઇન્ચ આઇપીએસ ડિસપ્લે
ઓએસઃ- 4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇનબિલ્ટ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને સેકન્ડરી વીજીએ કેમેરા
બેટરીઃ- 1700 એમએએચ બેટરી
કિંમતઃ- 6,390 રૂપિયા

લાવા આઇરિસ 503
સ્ક્રીનઃ- 5 ઇન્ચ આઇપીએસ ડિસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 4 જીબી સ્ટોરેજ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.2 મેગા પિક્સલ સેકન્ડરી
બેટરીઃ- 2000 એમએએચ બેટરી
કિંમતઃ- 8599 રૂપિયા

લાવા આઇરિસ 352ઇ
સ્ક્રીનઃ- 3.5 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રીન ડિસપ્લે
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 256 એમબી રેમ
કેમેરાઃ- 2 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1450 એમએએચ બેટરી
કિંમતઃ- 3,749 રૂપિયા

ઝોલો એ600
સ્ક્રીનઃ- 4.5 ઇંચ ક્યુએચડી આઇપીએલ ટચસ્ક્રીન ડિસપ્લે
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને સેકન્ડરી વીજીએ કેમેરા
બેટરીઃ- 1900 એમએએચ બેટરી
કિંમતઃ- 7,390 રૂપિયા

કાર્બન એ 35
સ્ક્રીનઃ- 5 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રીન ડિસપ્લે
ઓએસઃ- વી4.0 આઇસ્ક્રીમ સેન્ડવીચ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
કિંમતઃ- 6,990 રૂપિયા

સ્પાઇસ બોસ સ્લેન્ડર એમ-5371
સ્ક્રીનઃ- 2.4 ઇન્ચ ટીએફટી ડિસપ્લે
મેમરીઃ- 8 જીબી એક્સ્ટરનલ મેમરી
કેમેરાઃ- 1.3 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા
બેટરીઃ- 1850 લીઓન બેટરી
કિંમતઃ- 1569 રૂપિયા

હૈવેઇ એક્સેન્ડ વાય 511
સ્ક્રીનઃ- 4.5 ઇન્ચ ટચસ્ક્રીન ડિસપ્લે
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટઝ ડ્યુએલ કોર પ્રોસેસર
કેમેરાઃ- 3 મેગા પિક્સલ પ્રાઇમરી અને સેકન્ડરી વીજીએ કેમેરા
કિંમતઃ- 7,499 રૂપિયા

સેલ્કોન એ 64
સ્ક્રીનઃ- 4 ઇન્ચ સ્ક્રીન
ઓએસઃ- 4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી એક્સપાન્ડેબલ મેમરી
કેમેરાઃ- 2 મેગા પિક્સલ કેમેરા
કિંમતઃ- 3,999 રૂપિયા












Click it and Unblock the Notifications
