જાણવુ જરુરી: શુ કમર દર્દ કેન્સરના હોઇ શકે છે સંકેત? જાણો ક્યારે તમારે વિશેષ થઇ જવુ જોઇએ સાવધાન
કમર દર્દ થવુ બેહદ સામાન્ય વાત છે. લાઇફસ્ટાઇલમાં ગડબડીના કારણે તેનો જોખમ ઘણુ વધી જાય છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞનું કહે છે કે, ખોટી રીતે બેઠવાથી, ઇજા કે સુવાની રીતના કારણે કમરમાં દર્દની સમસ્યા થવી ઘમું સામાન્ય છે. યુવાઓમાં આ સમસ્યા ઘણી ઝડપથી આ સમસ્યા વધતી જઇ રહી છે.

સમાન્ય રીતે કમર દર્દને આપણ નજરઅદાજ કરી દઇએ છીએ પર સ્વાસ્થ્ય વિશેષજ્ઞનું કહેવુ છે કે, અમુક સ્થિતિઓમાં આ ગંભીર રોગોનું પણ સંકેત હોઇ શકે છે. જેના પર તમામ લોકોને વિશેષ ધ્યાન આપવાની જરુરીયાત હોય છે.
સ્વસ્થ્યના જાણકારોનું કહેવુ છેકે, 30 થી 40 ની ઉમરમાં આસપાસ મોટા ભાગના લોકોને કમર દર્દની સમસ્યા જોવા મળે છે. પરંતુ લોકો સિટિગ અથવા લાઇફસ્ટાઇલની સમસ્યાને લીધે નાની ઉમરમાં લોકોમાં પણ આના શિકાર જોવા મળી રહ્યા છે. અમુક રિપોર્ટ્સમાં કહેવામાં આવયુ છે કે, જો કમરમાં હમેશા દુખાવો રહેતો હોય તો કેન્સરના સંકેત હોય શકે છે.
શુ વાસ્તવમાં કમરનો દુખાવાને કેન્સર સાથે કોઇ સંબંધ છે? આવો તેના વિશે સમજીએ.
કમરનો દુખાવાની સ્થિતિ
ડોક્ટર કહે છે કે, કમરમાં દુખાવો સામાન્ય સમસ્યા છે. અને સામાન્ય રીતે કોઇ પણ પ્રકારના કારણ વગર પણ તે મટી શકે છે. જો કે, અમુક આંતરીક સ્વસ્થ્ય સમંબંધી સમસ્યાઓમાં ત્યાં સુધી કે કેન્સરની સ્થિતિમાં ફમ આ પ્રકારના લક્ષણ જોઇ શકાય છે. એનો અર્થ એ છે કે, જો તમને લાંભા સમય સુધી કમરમાં દર્દની સમસ્યા છે. અને સામાન્ય ઉપચારથી તેમા લાભ નહી મળી રહ્યો તો ડોક્ટરથી મળીને તેના આંતરીક કારણો અંગે જાણવુ જરુરી છે.
કેન્સર અને કમરનો દુખાવો
કઇ પણ પ્રકારના કેન્સર રોગીઓમાં પીઠ દર્દની સમસ્યા જોવા મળે છે. કેન્સરની વૃદ્ધિ કે મેટાસ્ટેસિસના સંકેત પર તમને કમરમાં દુખાવો થઇ શકે છે. સ્વસ્થ્ય વિશેષજ્ઞના અનુસાર સ્તન, ફેફસા, વૃષણ અે બૃહદાન્ત્ર આ ચાર પ્રકારના કેન્સર છે જેનાથી પીઠમાં ફેલાવાની આશંકા છે. અને આ સ્થિતિઓણાં કમલ દર્દ થવાનો ખતરો પણ રહે છે.
જો કે આ સ્તિતિઓમાં તમને કેન્સર સંબંધિત કોઇ અ્ય પ્રકારની સમસ્યાઓનો પણ અનુભવ રહ્યા કરે છે.
ફેફસાનું કેન્સરનોએક સંકેત
રિપોર્ટ અનુસાર ફેફસાની કેન્સરમાં 25 ટકા દર્દીમાં આ લક્ષણના રુપમાં પીઠમાં દુખાવાની સમસ્યા જોવા મળે છે. કેન્સર રિસર્ચ યૂકે અનુસાર, જો ફેફડામાં કેન્સર હાડકા સુધી ફેલાય જાય તો પીઠના નીચલા ભાગમાં દુખાવો અનુભવાય છે. આ પીઠના દુખાવ ફેપડાના કેન્સર કે અન્ય લક્ષણની સાથે થઇ શકે છે. જેના પર ગંભીરતાથી ધ્યાન આપવુ જોઇએ.
ફેફડાના કેન્સરમાં તમને રાતમાં પરસેવો આવે ઠંડી લાગે તાવ આવે આંતર મુત્રાશયની સમસ્યા સાથે અને વગર કારણે વજનમાં ઘટાડાની સમસ્યા થઇ શકે છે.
ડોક્ટર કહે છે કે, દર વખેત કમરના દુખાવાનો એ અર્થ નથી કે, કેન્સર હોય શકે. સામાન્ય ઉપયો જેવા કે સ્ટ્રેચિગ અને દવાઓ સાથે પણ શરીરના પોશ્ચરને ઠીક રાખવાથી કમરનો દુખાવાની સમસ્યા દુર થઇ શકે છે. જો કે, જો તમને ફેફડા સંબંધિત સમસ્યાઓનો અનુભવ થઇ રહ્યો છે તો નિશ્ચિત રપથી તરત જ કોઇ ડોક્ટર દેખાડવુ જોઇએ .
સામાન્ય રીતે પીઠનો દુખાવા કેન્સર સાથે જોડાયેલા નથી હોતો. પરંતુ જો લાંભા સમય સુધી સમસ્યા બનેલી રહે તો સામાન્ય ઉપચારથી તેનો લાભ ના થય તો આના પર ગંભીરતાથી વિચાર કરવો જોઇએ.
નોધ: આ લેખ મેડિકલ રિપોર્ટ્સની જાણકારીના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
