For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રેગ્નેન્સીમાં પોટેટો ચિપ્સ ખાવાની ઈચ્છા ખતરનાક સાબિત થઈ શકે છે, થઈ શકે છે આ બિમારી

જે મહિલાઓ વધુ બટાકા ખાય છે તેમને ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીઝ થવાની સંભાવના વધી જાય છે. એક અભ્યાસથી આ ખુલાસો થયો છે.

|
Google Oneindia Gujarati News

પ્રેગ્નેન્સી દરમિયાન ઘણી વાતોનુ ખાસ ધ્યાન રાખવાની જરૂર પડે છે જેમકે તમે શું ખાવ છો, શું પી રહ્યા છો, તમારે કઈ રીતે સૂવાનુ છે, કઈ વસ્તુ વાંચવી જોઈએ. દરેક વસ્તુનુ ધ્યાન રાખવાનુ હોય છે અથવા એમ કહો કે તમારી આખી લાઈફ સ્ટાઈલ બદલાઈ જાય છે. જે મહિલાઓ વધુ બટાકા ખાય છે તેમને ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીઝ થવાની સંભાવના વધી જાય છે. એક અભ્યાસથી આ ખુલાસો થયો છે. શરીરમાં ઈન્સ્યુલિન નામના હૉર્મોન ઓછા બનવાથી ડાયાબિટીઝ થાય છે. આમાં સૌથી સામાન્ય છે ટાઈપ-2 ડાયાબિટીઝ. ત્યારબાદ છે ગેસ્ટેશનલ ડાયાબિટીઝ(ગર્ભાવસ્થા દરમિયાન થતો ડાયાબિટીઝ). મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન થતા ડાયાબિટીઝ ટાઈપ-2 ડાયાબિટીઝમાં બદલાવાની સંભાવના રહે છે.

ઈન્સ્યુલિન હૉર્મોનની ઉણપ

ઈન્સ્યુલિન હૉર્મોનની ઉણપ

ડાયાબિટીઝ મુખ્ય રીતે ઈન્સ્યુલિન નામના હૉર્મોનમાં ઉણપના કારણે થાય છે. ડાયાબિટીઝ ઘણા પ્રકારના હોય છે જેમાં સૌથી સામાન્ય છે ટાઈપ-2 ડાયાબિટીઝ. પ્રેગ્નેન્સી દરમિયાન જે ડાયાબિટીધ થાય છે તેને ગેસ્ટેશનલ ડાયાબિટીધ કહેવાય છે. આ ડાયાબિજીઝ થોડા સમય બાદ ટાઈપ 2 ડાયાબિટીઝમાં ફેરવાઈ જાય છે.

બટાકાથી થાય છે ડાયાબિટીઝ

બટાકાથી થાય છે ડાયાબિટીઝ

અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓએ બટાકાનુ સેવન કરવાથી બચવુ જોઈએ. બટાકાની જગ્યાએ બીજી લીલી શાકભાજીનુ સેવન કરવુ વધુ હેલ્ધી હોય છે. આ બાળકના શરીરના વિકાસ માટે પણ જરૂરી હોય છે. પ્રેગ્નેન્સી દરમિયાન મોટાભાગની મહિલાઓને શુગરની સમસ્યા થઈ જાય છે. આવા લોહીમાં શૂગરની માત્રા વધવાથી થાય છે.

શોધ અનુસાર

શોધ અનુસાર

1991થી 2001 દરમિયાન થયેલ શોધમાં વિશેષજ્ઞોએ લગભગ 15000 મહિલાઓને શામેલ કરી હતી. આ મહિલાઓએ શરૂઆતમાં ડાયાબિટીઝની સમસ્યા નહોતી પરંતુ જ્યારે તેમણે પ્રેગ્ને્સીમાં બટાકાનુ સેવન શરૂ કર્યુ તો તેમના શરીરમાં શુગરની માત્રા ઝડપથી વધવા લાગી. ઘણી અન્ય શોધ પણ આ સાબિત કરે છે કે પ્રેગ્નેન્સીમાં બટાકા તમારા માટે કઈ રીતે હાનિકારક હોઈ શકે છે. એવામાં આના સેવનથી બચવુ જ તમારા માટે હેલ્ધી રહેશે.

ફોટોગ્રાફરને મારા અને સલમાનના હૉટ ફોટા જોઈતા હતા, કહ્યુુ - જબરસ્તીથી પકડીને સ્મૂચ KISS કરોફોટોગ્રાફરને મારા અને સલમાનના હૉટ ફોટા જોઈતા હતા, કહ્યુુ - જબરસ્તીથી પકડીને સ્મૂચ KISS કરો

English summary
Replacing potatoes with legumes and other vegetables can reduce the risk of gestational diabetes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X