દુબળી પાતળી છોકરીઓ માટે વજન વધારવાની બેસ્ટ ટીપ્સ

દુબળી પાતળી છોકરીઓ તેમના વજનને લઈને ઘણી રીત ના મજાકનો સામનો કરવો પડતો હોઈ છે. જો તમારું શરીર મોટું હોઈ તો મુસીબત અને જો પાતળું હોઈ તો પણ મુસીબત. પાતળી છોકરીઓને કપડા પણ ફીટ નથી આવતા અને તેમનું ફિગર પણ આકર્ષક નથી દેખાતું.

જેમનું શરીર પાતળું હોઈ છે તે હમેશા બજારમાં મળતી દવાઓ અને પાઉડર પર ભરોસો કરી લે છે. પરંતુ તેનો તેમના શરીર પર કોઈ જ અસર નથી દેખાતો. જો તમારું શરીર પાતળું હોઈ તો નીચે આપેલા ઉપાયો કરી જુઓ.

તો જુઓ દુબળી પાતળી છોકરીઓ વજન વધારવા માટે શું શું ખાઈ શકે છે..

પ્રોટીન

પ્રોટીન

પ્રોટીન ડાયેટ લેવાથી વજન વધે છે અને હાડકાઓમાં તાકાત પણ આવે છે. તે માટે તમારે દૂધ, ચીઝ, મગફળી, બટર, ખજુર ખાવું જોઈએ. જો તમે ઈચ્છો તો કેળાનો મિલ્ક શેક પણ પી શકો છો.

જવ

જવ

રાત્રે મુઠ્ઠી ભર જવને ભીના કરીને રાખો. સવારે તેના છોડા કાઢીને દૂધમાં તેને ઉકાળી તેની ખીર તૈયાર કરી દો. ત્યારબાદ તેમાં ખાંડ કે પછી મધ નાખીને ખાઓ.

બદામ

બદામ

જો તમારે તંદુરસ્થ અને સુંદર દેખાવું હોઈ તો બદામ ખાવાની આદત રાખો. તેને થી તમને તાકાત પણ મળશે અને વજન પણ વધશે. રાત્રે બદામને પાણીમાં રાખો. સવારમાં તે બદામના છોડા કાઢીને તેને વાટી નાખો. તેના એક ચમચી બટર નાખીને દૂધમાં મેળવી પી જાઓ.

મધ

મધ

મધ પાચનક્રિયાને સારી રાખે છે અને વજન પણ વધારે છે. પાતળી છોકરીઓ 1 ચમચી મધને ગરમ દૂધમાં મેળવીને પીવું જોઈએ.

બટાકા

બટાકા

બટાકામાં સારી માત્રમાં સુગર હોઈ છે જેના કારણે ફેટ મળે છે.

રોજ વ્યાયામ

રોજ વ્યાયામ

રોજ વ્યાયામ કરવાથી શરીરનો ફેટ માંસપેસીમાં બદલાઈ જાય છે. રોજ વ્યાયામ કરવાથી શરીરનો સ્ટેમિના પણ વધે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X