જાડિયાપણાથી પરેશાન છો? તો વજન ઘટાડતાં પહેલાં જરૂર વાંચી લો

લંડનમાં કરવામાં આવેલા આ રિસર્ચે 2,000થી વધુ લોકોને સામેલ કર્યા હતા. જેમણે ગત ચાર વર્ષોમાં ઓછામાં ઓછા પાંચ ટકા સુધી પોતાનું વજન ઓછું કર્યું છે. લંડન કોલેજ યૂનિવર્સિટી દ્વારા તેમાં રિસર્ચના પરિણામાં આ સામે આવ્યું છે કે પાંચ ટકાથી વધુ અથવા લગભગ 6.8 ટકા કિલો ઘટાડનાર લોકોએ માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે.
જો કે તમે તમારા મોટાપાથી પરેશાન છો તો ઝટપટ વજન ઘટાડવાની વિચારશો નહી, આ તમારી બહારી સુંદરતાને નિખારી શકે છે, પરંતુ માનસિક રીતે તમને પરેશાન કરી શકે છે.












Click it and Unblock the Notifications
