For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોજ ખાઓ 1 કપ તરબૂચ અને પછી જુઓ શરીર પર જાદુઈ અસર

By Desk
|
Google Oneindia Gujarati News

ગરમીના મોસમમાં તરબૂચ સૌથી વધુ વેચાઈ છે. રસ ભેરેલા તરબૂચ હેલ્થ માટે ખુબ જ સારા હોઈ છે. તરબૂચમાં વિટામીન C અને વિટામીન A વધુ માત્રામાં હોઈ છે. તરબૂચ કેન્સર અને હૃદયના રોગોવાળા લોકો માટે ખુબ જ સારી અસર કરે છે.

તરબૂચને રોજ ખાવાથી હેલ્થમાં સારો એવો સુધારો થાય છે. તમે ચાહો તો તરબૂચનો જ્યુસ કસરત કર્યા પછી પણ પી શકો છો. તરબૂચમાં ખુબ જ વધારે માત્રામાં પાણી અને ફાયબર હોઈ છે. જેનાથી ભૂખ પણ નથી લગતી અને પોષણ પણ મળે છે.

આ ગરમીમાં તમારે સારી તંદુરસ્તી બનાવવી હોઈ તો તરબૂચ જેવા ફળોનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક રહેશે.

અસ્થમાથી કરે છે બચાવ

અસ્થમાથી કરે છે બચાવ

જો તમે દર રોજ સારું પોષણ નથી લઇ રહ્યા એમાં પણ વિટામીન સી તો તમને અસ્થમાનો ખતરો વધી જાય છે.

કેન્સર

કેન્સર

તરબૂચ એન્ટીઓક્સીડેન્ટ નો ખુબ જ સારો સ્રોત છે. જે કેન્સરનું કારણ બનવાવાળા રેડિકલ્સથી લડવામાં મદદ કરે છે.

બ્લડપ્રેશર

બ્લડપ્રેશર

તરબૂચથી હાઈ બ્લડપ્રેશર ઓછુ કરી શકાઈ છે. એટલું જ નહી પરંતુ તરબૂચ ખાવાથી ધમનીઓ પણ ખુબ જ સારી રીતે કામ કરે છે.

સુજન ઓછી કરે છે

સુજન ઓછી કરે છે

તરબૂચમાં કોલીન હોઈ છે જે સુજનને દબાવી દે છે. તે જરૂરી પોષણ, કોઈ પણ વસ્તુને સીખવા અને યાદ રાખવામાં મદદ કરે છે. તે મોટાપો પણ ઓછો કરે છે.

ચામડી અને વાળ માટે

ચામડી અને વાળ માટે

તરબૂચમાં વિટામીન A હોઈ છે. જે ચામડી અને વાળ બંને માટે ખુબ જ ઉપયોગી છે.

શરીરની પ્રતિરોધક શક્તિ વધારે છે

શરીરની પ્રતિરોધક શક્તિ વધારે છે

તરબૂચમાં વિટામીન A અને વિટામીન C ખુબ જ સારી માત્રામાં હોઈ છે. વિટામીન C પ્રતિરોધક શક્તિ વધારે છે.

સેક્સ લાઈફ સુધારે છે

સેક્સ લાઈફ સુધારે છે

તરબૂચમાં amino acid citrulline હોઈ છે. જે પ્રજનન અંગો સુધી સારી રીતે લોહી પહોચાડવાનું કામ કરે છે.

English summary
For all watermelon lovers, here’s the good news. Experts recommend that increasing consumption of watermelons can decrease the risk of obesity, diabetes and heart disease!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X