આખરે મહિલાઓ પણ શા માટે જુએ છે પોર્ન?! તથ્યો પર એક નજર...
આમતો ઘણા સર્વે મહિલાઓ દ્વારા પોર્ન મુવી જોવાની ખરાઇ કરી ચૂક્યા છે. પરંતુ સવાલ એ છે કે આખરે પુરુષોની જેમ મહિલાઓ પણ શા માટે પોર્ન જોવાની આદત ધરાવે છે. એક ઓનલાઇન સાઇટમાં આપવામાં આવેલા તથ્યો અનુસાર, પોતાની જીજ્ઞાસાને પગલે મહિલાઓ પોર્ન મૂવી જોવી પસંદ કરે છે. મહિલાઓ પોર્ન દ્વારા પુરુષની સેક્સ સંબંધી ફેન્ટસી જાણવાની કોશિશ કરે છે.
જેથી તે પોતાના પાર્ટનરને ખુશ કરી શકે. કેટલીક મહિલાઓ તો હોટ છોકારાઓ જોવા માટે પોર્નનો સહારો લે છે. એક સર્વે અનુસાર કેટલીક મહિલાઓ પાસે ફ્રી ટાઇમમાં કંઇ કામ ન હોવાથી તે પોર્ન જોવાનું પસંદ કરે છે. તેમના અનુસાર આ ટાઇમ પાસ કરવાની સારી રીત છે. જેનાથી તેમનો ખરાબ મૂડ સારો થઇ જાય છે અને તે ટેન્શન ફ્રી થઇ જાય છે.
કેટલાક પુરૂષો પણ પોતાના પાર્ટનર સાથે પોર્ન જોવાનું પસંદ કરે છે. પોતાના પાર્ટનરને કંપની આપવા માટે મહિલાઓ પોર્ન મૂવી જોવાનું પસંદ કરે છે. આ સિવાય સેક્સ સંબંધી જાણકારી માટે મહિલાઓ પોર્ન તરફ વળે છે. સામાન્ય જાણકારી કે પછી શોખ ખાતર મહિલાઓ નથી જોતી પોર્ન મૂવી તેની પાછળ અન્ય તથ્યો પણ સર્વેમાં સામે આવ્યા છે. શા માટે જુએ છે મહિલાઓ પણ પોર્ન, તથ્યો પર એક નજર...

હોટ બોયઝ
જે રીતે પુરુષો મહિલાઓને જોવી પસંદ કરે છે એવી જ રીતે મહિલાઓ પણ હોટ બોયઝને જોવા પસંદ કરે છે. પોર્ન ફિલ્મોમાં મહિલાઓ હોટ બોયઝને જોવાની સાથે તે એવું જોવાનું પણ પસંદ કરે છે કે તેમના પાર્ટનરમાં શું ઊણપ છે. ન્યૂડ થઇને તેમના સેક્સ પાર્ટનર કેવો લાગે છે. એક સર્વે અનુસાર મહિલાઓ ન્યૂડ મહિલાઓને જોવી વધી પસંદ કરે છે.

ટાઇમ પાસ કરવા માટે
ઘણી મહિલાઓ પાસે સમય વિતાવવા માટે કોઇ ઓપ્શન નથી હોતો. આવામાં ટાઇમ પાસ કરવા માટે કંઇક એન્જોય કરવા માટે પણ મહિલાઓ પોર્ન જુએ છે. ઘણી વખત મહિલાઓ પોતાના સમયને સ્પાઇસી બનાવવા અને ખરાબ મૂડને સારો કરવા, તણાવને દૂર કરવા અથવા મૂડ ઠીક કરવા પણ પોર્ન જોવું પસંદ કરે છે.

મૂડ બનાવવા માટે
ઘણી મહિલાઓ મૂડ બનાવવા માટે પોર્ન જુએ છે. સેક્સમાં પહેલ કરવા માટે પણ મહિલાઓને પોર્ન જોવું ગમે છે. સામાન્ય રીતે મહિલાઓ પહેલ નથી કરતી પરંતુ જ્યારે મહિલાઓ પહેલ કરવાની હોય અથવા મહિલાઓ રોલ પ્લે કરવાની હોય તો પોતાના કોન્ફિડેન્સ માટે મહિલાઓને પોર્ન જોવું સારુ લાગે છે. આ એક રીતે મહિલાઓના ફોરપ્લેનું કામ કરે છે.

પાર્ટનરને ખુશ કરવા માટે
ઘણી મહિલાઓ માત્ર એટલા માટે પોર્ન જુએ છે કારણ કે તેનાથી તેમનો પાર્ટનર ખુશ થઇ શકે઼. ખરેખર પુરુષો ઇચ્છે છે કે તેમની મહિલા પાર્ટનર પણ તેમની સાથે બેસીને પોર્ન જુએ. આવામાં પાર્ટનરનો સાથ આપવા માટે પણ મહિલાઓ પોર્ન જોવું પસંદ કરે છે.

સેક્સ ફેન્ટેસની વધારવા માટે
ઘણી મહિલાઓ પોતાના પાર્ટનર સાથે પોતાની સેક્સ ફેન્ટસીને શરમના કારણે શેર કરી શકતી નથી. જેના કારણે, તે પોતાના દિલની ભડાસ નિકાળવા માટે પોર્ન જોવાનો સહારો લે છે. જોકે પોર્નથી તેમનો ઊભરો સંપૂર્ણ રીતે ના પણ નીકળે તો પણ મહિલાઓને આના દ્વારા નવી ફેન્ટસીઓ અંગે વિચારવાની તક અને તેને એક્સપ્લોર કરવાની તક મળી જાય છે.

લિંગની સાઇઝ જોવા માટે
સામાન્ય રીતે મહિલાઓ જાણવા માટે ઇચ્છુક હોય છે કે તેમનમા પાર્ટનરના પેનિસની સાઇઝ નોર્મ છે કે નહીં. આનાથી પોર્નમાં સારી બાબત શું હોઇ શકે. જોકે એ બાબત ખૂબ જ ખરાબ નીવડી શકે છે જો પોર્ન સંપૂર્ણ પેનીસ શો હશે તો.

-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના

Click it and Unblock the Notifications