કોરોનાના કહેરને કારણે વાયુસેના સીએએસબી એરમેન 2021ની પરીક્ષા સ્થગિત

કોરોનાના કહેરને કારણે વાયુસેના સીએએસબી એરમેન 2021ની પરીક્ષા સ્થગિત

કોરોનાના મામલામાં તેજીથી વધારાને પગલે સેંટ્રલ એરમેન સિલેક્શન બોર્ડે આઈએએફ સીએએસબી એરમેન 2021ની પરીક્ષા સ્થગિત કરી દીધી છે. જણાવી દઈએ કે સીએએસબી એરમેન 2021ની પરીક્ષા 18 એપ્રિલીથ 24 એપ્રિલ સુધી લેવાનાર હતી. સીએએસબી હવે પરીક્ષા માટે પોતાની સત્તાવાર વેબસાઈટ પર જલદી જ નવી તારીખોનું એલાન કરશે.

jobair force CASB airman 2021

સીએએસબીની સત્તાવાર નોટિસ મુજબ કોરોનાની હાલની સ્થિતિને જોતાં વિવિધ રાજ્ય સરકારો તરફથી તાજા પ્રતિબંધો લાગૂ કરાયા બાદ STAR 01/2021 ઑટોમેટેડ ઈ-પરીક્ષા જે 18થી 24 એપ્રિલ સુધી યોજાનાર હતી, તે સ્થગિત કરી દેવાઈ છે. આગળ જે કંઈપણ સૂચના હશે તેને ઑફિશિયલ વેબસાઈટ પર અપલોડ કરી દેવાશે. અભ્યાર્થીઓને નિયમિત પણે airmenselection.cdac.in ચકાસી લેવાની સલાહ છે. પરીક્ષાને લઈ પ્રવેશ પત્ર 16 એપ્રિલના રોજ જાહેર કરવાના હતા પરંતુ હવે પ્રવેશ પત્ર જાહેર કરવા માટે નવી તારીખોનું એલાન કરાશે.

આઈએએફ સીએએસબી પરીક્ષા વિશે

Y સમૂહ માટે ઑનલાઈન આયોજિત થનાર આ પરીક્ષા માટે 60 મિનિટનો સમય આપવામાં આવશે. આ પરીક્ષામાં સીબીએસઈના અભ્યાસક્રમ મુજૂબ પરીક્ષામાં અંગ્રેજી, ભૌતિક વિજ્ઞાન, ગણિત વિષયોના પ્રશ્નો પૂછવામાં આવશે. X અને Y બંને સમૂહો માટે પરીક્ષાનો સમય 85 મિનિટનો રહેશે. વધુ જાણકારી માટે અભ્યાર્થી બોર્ડની વેબસાઈટને નિયમિત પણ ચેક કરતા રહે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X