DRDO CEPTAM Result 2020: ટિયર 1 પરીક્ષાનુ પરિણામ ઘોષિત, અહીં જુઓ રિઝલ્ટ

DRDO CEPTAM Result 2020: ટિયર 1 પરીક્ષાનુ પરિણામ ઘોષિત, અહીં જુઓ રિઝલ્ટ

નવી દિલ્હીઃ રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠને ગુરુવારે ડીઆરડીઓ સીઈપીટીએએમ ટિયર 1 રિઝલ્ટ 2020 ઘોષિત કરી દીધું છે. ટિયર 1 પરીક્ષામાં ઉપસ્થિત થનારા ઉમેદવારો ડીઆરડીઓની સત્તાવાર વેબસાઈટ drdo.gov.in પર જઈ પરિણામ ડાઉનલોડ કરી શકે ચે. જણાવી દઈએ કે ડીઆરડીઓએ સીઈપીટીએએમ ટીયર 1ની પરીક્ષાનું આયોજન 17 નવેમ્બરથી 23 નવેમ્બર દરમિયાન કર્યું હતું.

DRDO

જણાવી દઈએ કે ડીઆરડીઓ સીઈપીટીએએમ ટિયર 1ની પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોને જ ટિયર 2 પરીક્ષામાં બેસવાની મંજૂરી છે. જો કે હજી ટિયર 2 એક્ઝામની તારીખોનું એલાન કરાયું નથી પરંતુ જલદી જ શેડ્યૂઅલ ઘોષિત થવાની સંભાવના છે. ઉમેદવારોનું સિલેક્શન ટિયર 1 અને ટિયર 2 ટેસ્ટના આધારે થસે. ઉમેદવારોની ભરતી કેડર અંતર્ગત કરાશે, જ્યારે ડીઆરડીઓ આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી 224 પદો પર વેકેન્સી ભરશે. જેમાં સ્ટોર આસિસ્ટન્ટ, સિક્યોરિટી આસિસ્ટન્ટ, પ્રશાસનિક સહાયક, કુક, વાહન ચાલક, ક્લાર્ક સહિત કેટલાય ખાલી પદો પર ભરતી કરવામાં આવશે. નીચે આપેલ રીતે તમારું રિજલ્ટ જોઈ શકો છો અને ડાઉનલોડ કરી શકો છે.

આવી રીતે ચેક અને ડાઉનલોડ કરો રિજલ્ટ

  • રિજલ્ટ જોવા માટે ઉમેદવારોએ DRDOની drdo.gov.in વેબસાઈટ પર જવું
  • હોમપેજ પર CEPTAM 9A અને A CBT 2020 રિજલ્ટ ફ્લેશિંગ પર ક્લિક કરો
  • પછી જરૂરી ડિટેલ ભરીને સબમિટ બટન કરો.
  • જે તમને પરિણામ પુષ્ટ પર પુનર્નિર્દેશિત કરશે.
  • ઉમેદવાર ભવિષ્યના સંદર્ભ માટે CEPTAM 9& A CBT 2020 પરિમામ ડાઉનલોડ અને સેવ કરી શકે છે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X