For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UGC NET Admit Card 2021: યૂજીસી નેટ એડમિટ કાર્ડ કેવી રીતે કરશો ડાઉનલોડ?

UGC NET Admit Card 2021: યૂજીસી નેટ એડમિટ કાર્ડ કેવી રીતે કરશો ડાઉનલોડ?

By Staff
|
Google Oneindia Gujarati News

આગામી 6 ઓક્ટોબરથી યૂજીસી નેટ 2021ની પરીક્ષા આયોજિત થશે અને આ પરીક્ષા 19 ઓક્ટોબર સુધી ચાલશે. ઉમેદવારોને હવે પોતાના એડમિટ કાર્ડનો ઈંતેજાર છે, જે આજે 1 ઓક્ટોબર 2021ના રોજ ખતમ થઈ શકે છે. યૂજીસી નેટ એડમિટ કાર્ડ અત્યાર હજી સુધી સુધી સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરાયા નથી. પરીક્ષામાં હવે એક અઠવાડિયાથી પણ ઓછો સમય બચ્યો છે માટે પૂરી ઉમ્મીદ છે કે એનટીએ શુક્રવારે યૂસીજી નેટની હોલ ટિકિટ જાહેર કરી શકે છે.

UGC NET Admit Card 2021

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા યૂજીસી નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ ડિસેમ્બર 2020 અને જૂન 2021 સાઈકલના એક્ઝામ બે સેશનમાં આયોજિત થશે. પહેલું સેશન 6 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર અને બીજું સેશન 17થી 19 ઓક્ટોબર સુધી આયોજિત કરાશે. આજે કોઈપણ સમયે યૂજીસી નેટ એડમિટ કાર્ડનો ઈંતેજાર ખતમ થનાર છે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની રીત અહીં જણાવવામાં આવી છે.

એનટીએએ નોટિફિકેશન જાહેર કરી ઉમેદવારોને સૂચિત કર્યા હતા કે ઉમેદવાર પોતાના સ્વયંના ખરચે પરીક્ષા કેન્દ્ર પર પોતાના સંબંધિત એડમિટ કાર્ડ પર આપવામાં આવેલ તારીખ, શિફ્ટ અને સમય પર પરીક્ષામાં સામેલ થશે, જે એનટીએ દ્વારા પોતાની વેબસાઈટના માધ્યમથી જાહેર કરવામાં આવશે.

આવી રીતે ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ

  • સત્તાવાર વેબસાઈટ nta.ac.in અથવા ugcnet.nta.nic.in પર જાઓ
  • હોમ પેજ પર NTA UGC NET Admit Card Download લિંક ફ્લેશ થશે તેના પર ક્લિક કરો
  • તમે લૉગઈન પેજ પર પહોંચી જશો, અહીં તમારો એપ્લિકેશન નંબર, જન્મ તારીખ અને સિક્યોરિટી કોડ નાખવો પડશે.
  • સ્ક્રીન પર તમારો એડમિટ કાર્ડ ખુલી જશે
  • તેને ડાઉનલોડ કરો અને ભવિષ્ય માટે પ્રિન્ટ કાઢી લો.
English summary
How to download UGC NET Admit Card 2021 know with simple steps in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X