જોક્સ: બકો પેરાશૂટ વેચી રહ્યો હતો

બકો પેરાશૂટ વેચી રહ્યો હતો.
બકો- બહુ સરળ છે...હવાઇ જહાજથી કૂદો....બટન દબાવો...અને જમીન પર સુરક્ષિત આવી જાવ.
ગ્રાહક- અને જો પેરાશૂટ ના ખુલ્યું તો??
બકો- તો પૈસા પાછા!!
-------
હાય રે બેરોજગારી!
એક હેન્ડમ છોકરો ક્લાસમાં આવ્યો.
તમામ છોકરીઓ તેની પર મોહી પડી.
પણ પછી તે છોકરાએ કંઇક તેવું કહ્યું કે બધાના હોશ ઉડી ગયા તેણે કહ્યું...
.
.
.
બેન થોડી જગ્યા આપો....પોતું મારવું છે!!!

jokes
----------
તિજોરી પર લખ્યું હતું તોડવાની જરૂર નથી ખાલી બટન દબાવો ખુલી જશે.
ચોરે બટણ દબાવતા જ પોલિસ આવી ગઇ!!!
પોલિસે કહ્યું પોતાની સફાઇમાં કંઇ કહેવું છે???
ચોર- માં કસમ! મારો માણસાઇથી ભરોસો ઉઠી ગયો છે!!!
-----------
શોપિંગ મોંધી....બ્યૂટી પાર્લર મોંધુ
રેસ્ટોરન્ટ મોંધી...ઝ્વેલરી મોંધી
.
.
.
.
ના પત્ની રાખીશ....ના રાખવા દઇશ!!!
લિ.
નમો!!!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X