રિપોર્ટર- કાલથી આટલો વરસાદ પડી રહ્યો છે તો તમને કેવું લાગી રહ્યું છે?
રિપોર્ટર- કાલથી આટલો વરસાદ પડી રહ્યો છે તો તમને કેવું લાગી રહ્યું છે??
બાપુ- ભીનું!!
---------
સંતા- બંતા, તું મને ચાર વાગે લુધિયાણા આવે ત્યારે ઉતારી દેજો. હું ના જાગુ તો જબદસ્તી મને નીચે ઉતારી દીજો.
સવારે 8 વાગે સંતા જાગ્યો તેણે જોયું કે તે હજી ટ્રેનમાં છે અને ટ્રેન અમૃતસર પહોંચી ગઇ છે.
તેણે બંતાને ખૂબ ગાળો આપી.
બંતાના બાજુ વાળા પુછ્યું તું કેમ કંઇ નથી બોલતો?
બંતા- હું વિચારું છું કે મેં જેને જબદસ્તી નીચે ઉતારી દીધો તે કેટલી ગાળો બોલતો હશે!!
------

પતિ- પુરાત્તત્વ વિભાગ વાળા લોકોને હજારો વર્ષ જૂનું મહિલાનું જડબું મળ્યું
પત્ની- તેમને કેવી રીતે ખબર કે તે મહિલાનું જ છે?
પતિ- જડબું હજી પણ ચાલે છે!!
----------
પત્ની- એક ગેમ રમીએ. જે જીતે તેને આખું જીવન બીજાનું સાંભળવાનું...
પતિ- ઓકે, બોલ શું કરવાનું?
પત્ની- કલર બોલું તો તમારે ડાબી દિવાલને અડવાનું અને ફળ બોલું તો તમારે જમણી દિવાલને અડવાનું ઓકે?
પતિ- ઇઝી છે ઓકે. ચલ બોલ હવે
પત્ની- ઓરેન્જ!!












Click it and Unblock the Notifications
