Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જોક્સ: MBA કરીને પાગલ થઇ ગયો

એક છોકરો રોજ સવારે 10 વાગે ઝાડની ડાળ પર બેસી જતો અને સાથે 5 વાગે ઉતરતો
.
.
.
કેમ???
.
.
.
કારણ કે તે MBA કરીને પાગલ થઇ ગયો હતો અને પોતાની જાતને બ્રાન્ચ મેનેજર સમજતો હતો
--------
પતિ- આજે જમવામાં શું છે?
પત્ની- ફાર્મ ફ્રેશ ચિલી રેડ ટોમેટો વિથ ઇન્ડિયન ક્રિસ્પી થીન નૂડલ્સ..
પતિ - વાઉ !!
ઓફિસ જોઇને ટિફિન ખોલ્યું તો તેમાં હતું સેવ-ટમેટાનું શાક.
-------
સંતા- યાર બંતા મને એક સવાજ ખૂબ જ પરેશાન કરે છે
.
.
બંતા- શું??
.
.
સંતા- કે નાની abcd મોટી ABCDથી કેટલા વર્ષ નાની હશે??

jokes
-----
શિક્ષક - ચિંટૂ, મારા આ સવાલનો જવાબ આપ. હું તને 2 બિલાડી આપું, પછી બીજી બે બિલાડી અને પછી બીજી બે બિલાડી આપું તો તારી પાસે કેટલી બિલાડી થાય??
ચિંટૂ- 7
શિક્ષક - 7 !!, ધ્યાનથી સાંભળ ચિંટૂ, હું તને પહેલા બે બિલાડી ,પછી બે બિલાડી અને તેના પછી ફરી બે બિલાડી આપું છું સમજ્યો, હવે બોલ કેટલી થાય?
ચિંટૂ - 7
શિક્ષણ- અરેરે.. જો બીજી રીતે સમજાવું. સાંભળ જો હું તમે બે સફરજન આપું, પછી બીજા બે સફરજન આપું અને છેલ્લે બીજા બે સફરજન આપું તો કેટલા થાય??
ચિંટૂ - 6
શિક્ષક - જોયું...બહુ સરસ.. તે જ રીતે જો હું તને બે બિલાડી આપું, પછી બે બિલાડી આપુ, અને પછી બે તો કેટલીક બિલાડી થાય...બોલ..બોલ
ચિંટૂ- 7
શિક્ષક - ડફોળ, સફરજન 6 હોય તો બિલાડી 7 કેવી રીતે થાય
ચિંટૂ- (રોતા રોતા) પણ સર, મારા ઘરે પહેલેથી એક બિલાડી પાળેલી છે.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X