જોક્સ: અલ્યા એક વાર કીધુને લાઇટ નહતી!

આપણે હાથી, ગાય અને બળદ જોડેથી શું શીખવું જોઇએ???
.
.
.
કે ખાલી ધાસપૂસ ખાવાથી અને ચાલવાથી વજન ઓછું નહીં થાય!!!!
--------------
સાધુઓની સંખ્યા દર વર્ષે વધી રહી છે. તો પોતાના પતિઓને પરેશાન ના કરો તેમને પ્રેમથી સાચવો.
લિ.
જૂનાગઢ નગર પાલિકા

jokes
-----------
શિક્ષક: હોમવર્ક કર્યું?
વિદ્યાર્થી- ના!
શિક્ષક- કેમ ના કર્યું??
વિદ્યાર્થી- લાઇટ નહતી!
શિક્ષક - તો મીણબત્તી કરાયને!
વિદ્યાર્થી - માચિસ નહતી!
શિક્ષક - માચિસ કેમ નહતી?
વિદ્યાર્થી- માચિસ મંદિરમાં હતી.
શિક્ષક- તો ત્યાંથી લઇ ના લેવાય!
વિદ્યાર્થી- હું નાહ્યો નહતો!
શિક્ષક- કેમ??
વિદ્યાર્થી- પાણી નહતું.
શિક્ષક- પાણી કેમ નહતું??
વિદ્યાર્થી- મોટર નહતી ચાલતી.
શિક્ષક- મોટર કેમ નહતી ચાલતી???
વિદ્યાર્થી- અલ્યા એક વાર કીધુને લાઇટ નહતી!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X