જોક્સ: એન્જીનિયરીંગ કોલેજમાં ક્લાસ ચાલી રહ્યા હતા!

એક કૂતરો કાર નીચે બેઠો હતો
પપ્પૂ આવ્યો અને તેની પૂંછડી ખેંચીને બોલ્યો
પપ્પૂ - નીકળ...બહું મોટો મેકેનિકલ એન્જિનિયર ના જોયા હોય તો!!!

-------

એક એન્જીનિયરીંગનો વિદ્યાર્થી અને એક પટાવાળો વાતચીત કરી રહ્યા હતા
એન્જીનિયરીંગનો વિદ્યાર્થી- મારી પાસે સ્કિલ છે, ડિગ્રી છે...સમાજના ઇજ્જત છે તારી પાસે શું છે
પટાવાળો- મારી પાસે નોકરી છે!!!!

smile

એન્જીનિયરીંગ કોલેજમાં ક્લાસ ચાલી રહ્યા હતા.
પ્રોફેસર- ચીંટૂ, તારા બાજુમાં સૂતા તારા મિત્રને જગાડ!!!
ચિંટૂ- સર તમે જ તેને સૂવડાવ્યો છે તો તમે જ તેને ઉઠાડો!!!!

----------

એન્જીનિયરીંગ પછી...
અંકલ- શું બેટા, શું કરી રહ્યો છે આજકાલ???
એન્જીનિયર- બસ અંકલ, આ સવાલથી બચાવાનો પ્રયાસ કરી રહ્યો છું!!!!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X