જોક્સ: અંગ્રેજી કરતા ગુજરાતી ભાષા કેમ સારી તે જાણો
પતિ- (ગુસ્સામાં) ફોન કેમ નથી ઉઠાવતી?
પત્ની- (ચીડાઇને) હું રિંગટોન પર નાચી રહી હતી!!!
-----
એક ચોર, એક ઘરમાં ચોરી કરવા માટે આવ્યો
ઘરમાં બાળકની ઊંધ ખૂલી ગઇ અને તેને ચોરને જોયો
બાળક- સ્કૂલ બેગ પણ લેતો જા નહીં, તો બૂમો પાડવા લાગીશ!!!

અંગ્રેજી કરતા ગુજરાતી ભાષા કેમ સારી તે જાણો
અંગ્રેજીમાં
I'm Sorry, could't here you properly, can you please repeat what's you were saying...
ગુજરાતીમાં
હેં!!!
--------
ડોક્ટરે અડધી રાતના જોયું કે તેનું ટોયલેટ બ્લોક થઇ ગયું છે. તેણે પ્લમ્બરને અડધી રાતે ફોન કર્યો
ડોક્ટર- મારા બાથરૂમમાં બ્લોક છે. ઇમરજન્સી છે હાલ જ મારા ઘરે પહોંચ.
પ્લમ્બર- સાહેબ, પણ રાતના 3 વાગ્યા છે!
ડોક્ટર- કેમ અમે અડધી રાતે ઇમરજન્સીમાં નથી જતા!
પ્લમ્બર- સારું આવું છું.
થોડી વાર બાદ પ્લમ્બર ડોક્ટરને ઘરે પહોંચ્યો
બાથરૂમમાં થોડુંક ચેક કરી તેણે તેમાં એક ટેબલેટ નાંખી. અને કહ્યું કે દર અડધો કલાકે તેમાં 1 ડોલ પાણી નાંખતા રહેજો. જો સવાસ સુધીમાં કોઇ ફરક ના પડે તો મને ફોન કરજો. હું એન્ડોસ્કોપી કરવા આવી જઇશ. લાવો 2000 રૂપિયા. મારી ઇમર્જન્સી ફ્રી.
ડોક્ટર બેભાન.












Click it and Unblock the Notifications
