જોક્સ: લગ્નમાં ત્રણ પ્રકારના નાચવા વાળા લોકો હોય

ભિખારી- તમારા પડોશીએ પેટ ભરીને મને ખાવાનું ખવડાવ્યું. હવે તમે પણ કંઇક આપો મને!!
ચિંટૂ- લો હાજમોલા ખાવ
-----
પિંકૂ- આજે મમ્મી પૂછી રહી હતી કે તું સવારથી આટલો ખુશ કેમ છે?
ચિંટૂ- હવે મમ્મીને કેવી રીતે કહું કે તેમની વહુ આજે 12માં પાસ થઇ ગઇ છે!!

jokes
----
લગ્નમાં ત્રણ પ્રકારના નાચવા વાળા લોકો હોય છે.
.
.
1. જે ભાંગડાના સ્પેશ્યાલિસ્ટ હોય છે.
.
.
2. નાગિન ડાન્સના એક્સપર્ટ

.
.
3. અને, ત્રીજા, જેને જોઇને તે ખબર ના પડે કે તેમને માતાજી આવી છે કે તે નાચી રહ્યા છે.
----
પતિ- સજની, ક્યારે પોતાના કાળા સુંદરવાળને બાંધી પણ દે?
પત્ની- (શરમાતા) શું તમે પણ !!
પતિ- શું તમે પણ શું...બીજી વાર ખાવામાં વાળ આવ્યોને તો "સજની"થી "ગજની" બનાવી દઇશ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X