જોક્સ: પતિ અને પત્ની વચ્ચે ઝગડો થયો

પત્ની- અરે સાંભળો છો...આપણા લગ્ન કરાવનાર પંડિતજીનું અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું
પતિ- એમ....એક દિવસ તો તેને તેના પાપોની સજા મળવાની જ હતી!!!
-----------
પતિ અને પત્ની વચ્ચે ઝગડો થયો.
પત્ની- કાશ મેં મારી માંની વાત સાંભળી લીધી હોય તો આજે હું સુખી હોત!!
પતિ- એટલે તારી માં તને મારી જોડે લગ્ન કરવાની ના પાડી હતી???
પત્ની - હાં!!
પતિ- હે ભગવાન, અને આજ દિવસ સુધી હું તે પૂજ્ય મહિલા વિષે કેટલું ખરાબ વિચારતો હતો!!!

jokes
-----------
પતિ અને પત્ની વચ્ચે ઝગડો થયો.
પતિ- બસ હવે એક શબ્દ ના બોલતી...નહીં તો મારી અંદરનો જાનવર બહાર આવી જશે.
પત્ની- જા જા હવે, આવવા દે જાનવરને બહાર, ઉંદરડાથી કોણ ડરે છે!!
-----------------
સ્કૂલમાં એક બાળકના એડમિશન માટે ઇન્ટરવ્યૂ ચાલતો હતો.
શિક્ષક- બેટા, તારા પપ્પા શું કરે છે??
બાળક- મમ્મી જે કહે તે!!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X