લગ્ન વિશે કહી યુવકે એવી વાત સાંભળીને ચોંકી જશો
લગ્ન વિશે કહી યુવકે એવી વાત સાંભળીને ચોંકી જશો
સોનુ-મોનુને,
ભાઈ સાંભળ્યુ છે કે તારા લગ્ન નક્કી થઈ ગયા છે.
એક નાની હાઈટવાળી છોકરી સાથે.
મોનુઃ હા, ભાઈ યાદ રાખ, મુસીબત જેટલી નાની હોય તેટલુ સારુ.
સોનુઃ તો તો હું પણ મારા માટે આવી જ મુસીબત શોધુ છું.

.......................

મોનુઃ યાર, છોકરીઓને સારુ છે.
લગ્ન પહેલા પપ્પાની પરી હોય છે
અને લગ્ન પછી ઘરની લક્ષ્મી બની જાય છે.
સોનુઃ અને છોકરાઓ?
મોનુઃ છોકરાઓને શું, લગ્ન પહેલા પપ્પાનો માર ખાય છે અને લગ્ન પછી પત્નીનો. 













Click it and Unblock the Notifications
